GSTV
Home » News » હાર્દિક પટેલને મળી ધમકી, જો સુરતમાં એન્ટ્રી કરીશ તો સાફ કરી દેશુ

હાર્દિક પટેલને મળી ધમકી, જો સુરતમાં એન્ટ્રી કરીશ તો સાફ કરી દેશુ

Hardik Patel Mahisagar

સુરતના નિસ્વાર્થ આંદોલનકારીએ હાર્દિકને પત્ર દ્વારા ધમકી આપી છે. આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતમાં એન્ટ્રી કરીશ તો સાફ કરી દેશુ. તેવો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુરતના યુવકોમાં હાર્દિક પ્રત્યે રોષ વધી ગયો છે. જેથી પત્ર દ્વારા હાર્દિકને સુરતમાં ન આવવાની ધમકી આપવામાં આવી છે. વાયરલ પત્રને લઇ અનેક ચર્ચાઓ જાગી છે. નોંધનિય છે કે જ્યારથી હાર્દિક પટેલે કોંગ્રેસ જોઈન કર્યું ત્યારથી લોકો રોષ વધી ગયો છે. લોકસભાની ચૂંટણી વખતે તેમને થપ્પડ પણ મારવામાં આવી હતી. તો જ્યારે સુરતના ટ્યુશન ક્લાસિસમા આગની ઘટના બની ત્યારે હાર્દિક પટેલ ત્યાં આવ્યો હતો ત્યારે પમ તેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

ખંભીસર ગામે અનુસુચિત જાતિના વરઘોડામાં થયેલી બબાલ મામલે હાઈકોર્ટે આરોપીઓને આપ્યો ઝટકો

Nilesh Jethva

થોડા મહિનામા હેડ ટીચરના બદલીના નીયમોમાં થશે ફેરફાર, સરકારે આપ્યો આ સંકેત

Nilesh Jethva

સ્યૂસાઇડ નોટ લખીને લાપતા થયેલા અમદાવાદના બે કોન્સ્ટેબલના પરિવારોએ કર્યો હાઇવોલ્ટેજ ડ્રામા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!