GSTV
Home » News » રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર, મુદતમાં ગેરહાજર રહેતાં કરાઈ હતી ધરપકડ

રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર, મુદતમાં ગેરહાજર રહેતાં કરાઈ હતી ધરપકડ

અમદાવાદ સેશન્સ કોર્ટે રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કર્યા છે. કોર્ટ મુદતમાં હાજર ન રહેતા ધરપકડ હાર્દિકની ધરપકડ કરવામાં આવી હતી.

જો કે, હાર્દિકના વકીલે કોર્ટમાં બાંયધરી આપતા કોર્ટે જામીન મંજૂર કર્યા છે. હાર્દિકના વકીલે કોર્ટને કહ્યું હતું કે, હવે પછી આવી ભૂલ નહિ થાય. કોર્ટ મુદ્દત વખતે હાર્દિક ફરજિયાત હાજર રહેશે તેવો વકીલે કોર્ટને વિશ્વાસ અપાવ્યો હતો.

READ ALSO

Related posts

સોનભદ્રમાં તો સોનામાં સુગંધ ભળી, સોનાના ભંડાર બાદ અન્ય એક ખજાનો પણ મળ્યો !

Pravin Makwana

Home Loan : રૂપિયાની તંગી હોય તો પણ સરળતાથી મેનેજ કરો EMI, આ ટિપ્સ આવશે તમારે કામ

Bansari

મનસેની પુનામાં ખુલ્લેઆમ દાદાગીરી, ઘરે ઘરે જઈને કરી રહ્યા છે આ ઉઘરાણી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!