GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

હાર્દિક પટેલ લોકસભા અમરેલીમાંથી લડે કે ન લડે પરંતુ હાલ તો અહીંયાં ભાજપ જીતી ગયું

બગસરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. પાલિકા પ્રમુખપદે રસિલાબેન પાથર ચૂંટાઈ આવ્યા છે. જોકે પાલિકા પ્રમુખના અવસાન બાદ પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ. પ્રમુખ ચૂંટવાની મહત્વની બેઠકમાં 27 સભ્યોમાંથી 19 સભ્યો હાજર રહ્યા હતા. ગત પાલિકા પ્રમુખની ચૂંટણીમાં પક્ષાંતર ધારા હેઠળ ગાંધીનગર નગરપાલિકા નિયામકે ભાજપના બે સભ્યો અને કોંગ્રેસના ત્રણ સભ્યો ગેરલાયક ઠેરવ્યા હતા. જેથી આજની બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના નવ–નવ સભ્યો અને અપક્ષના એક સભ્ય હાજર રહ્યા. જ્યારે કે ગેરહાજર રહેલા બંને સભ્યોને ભાજપે સસ્પેન્ડ કર્યા છે.

Related posts

મોડી રાત્રે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva

કંડલા પોર્ટમાં ઓઇલ કંપનીની ઘોર બેદરકારી, ઇમ્પિરિયસ ઓઇલ ટર્મિનલ ટેન્કમાંથી ઓઇલનો જથ્થો ઓવરફ્લો

Nilesh Jethva

બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાતા ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!