GSTV

રાજકોટમાં હાર્દિક પટેલનું ચોંકાવનારું નિવેદન આવ્યું સામે, શું રાજકારણમાં આવશે નવો ટ્વિસ્ટ

હાર્દિક

Last Updated on July 20, 2021 by pratik shah

ગુજરા રાજ્યના પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે રાજકોટની મુલાકાત લીધી અને યુથ કોંગ્રેસના સભ્ય નોંધણી કાર્યક્રમમાં જોડાયેલા સભ્યો સાથે  બેઠક પણ કરી હતી. તેઓએ કહ્યુ કે,યુથ કોંગ્રેસે મજબૂત બનાવવા પ્રયાસો થયા જોઈએ..સારા લોકોને ચૂંટણી મેદાનમાં ઉતારવા માંગીએ છીએ.

રાજકોટમાં હાર્દિક પટેલનું નિવેદન આવ્યું સામે

  • 2022 માં હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીનો ચહેરો બને તેવા હાર્દિકના કટાક્ષ
  • રાજકોટમાં હાર્દિક પટેલનું નિવેદન આવ્યું સામે
  • હાર્દિક પટેલ કોંગ્રેસને જાકારો આપી અને આમ આદમી પાર્ટીમાં જોડાય તેવા કતાક્ષના હાર્દિકના શબ્દો
  • હાર્દિક પટેલ 2022 મા આમ આદમી પાર્ટીને આવકારભર્યા શબ્દો આવ્યા સામે
  • 2012 અને 2007 અને 2017 અને હવે 2022 ના બદલાનો કટાક્ષ કરી આવકાર આપ્યો
  • ક્યાંક હાર્દિકના આ શબ્દો આમ આદમી પાર્ટીના પ્રવેશ તરફના હોય તેવા કટાક્ષ આવ્યા સામે
  • હાર્દિક પટેલ મીડિયાના દરેક સવાલોના ગોળ ગોળ જવાબ આપ્યા

હાર્દિક પટેલ બેરોજગાર યુવાનોને નોકરી મળી જાય તેવા પ્રયાસ કરશુ તેમ પણ કહ્યું. આ સાથે જ આમ આદમી પાર્ટી પર પણ પ્રતિક્રિયા આપી હતી. હાર્દિક પટેલ મીડિયાના દરેક સવાલોના ગોળ ગોળ જવાબ આપ્યા.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!