GSTV

હાર્દિક પટેલના કથિત વાયરલ વીડિયો પર જુઓ ભાજપ-કોંગ્રેસની પ્રતિક્રિયા

Last Updated on November 13, 2017 by

હાર્દિક પટેલની કથિત સીડી બહાર પડ્યા બાદ ભાજપે પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, ભાજપનું આ સીડી સાથે કંઇ લાગતુ વળગતુ નથી અને કંઇ લેવા દેવા નથી. નોંધનીય છે કે, હાર્દિકે અને કોંગ્રેસ બંનેએ આ સીડી મામલે ભાજપ પર આક્ષેપ કર્યા છે.

તો હાર્દિક પટેલની કથિત સીડી બહાર પડતાની સાથે કોંગ્રેસ ભાજપ પર વાક પ્રહાર કર્યા છે અને હાર્દિકની આ રીતની કથિત સીડી સામે ભાજપ હલકી રાજનીતિ પર ઉતરી આવ્યુ હોવાનો આક્ષેપ કર્યો છે.

 

Related posts

ક્વાડ પર અકળાયું ચીન, કહ્યું: સમયની વિરુદ્ધમાં છે આવા સમૂહોનું ગઠન, તેમને નહિ મળે સમર્થન

Pritesh Mehta

સુરતમાં હિટ એન્ડ રન / અજાણ્યા વાહન ચાલકે શ્રમિકને લીધો અડફેટે, મોતના આક્રંદથી ગમગીની

Pritesh Mehta

વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ બાયડેન સાથે પીએમ મોદીની મુલાકાત, ભારત-US માટે આ દશક મહત્વનું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!