GSTV

નતાશા સ્ટૈનકોવિચ બની માતા, જાણો તેના એક્સ બોયફ્રેન્ડે શું કહ્યું

ટીમ ઈન્ડિયા ઈન્ડિયા અને મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર અને ઓલરાઉન્ડર હાર્દીક પંડ્યાએ સોશયલ મિડીયામાં પોતાના પુત્રના ફોટા શેર કરીને પોતાના ફેંસની ખુશખબરી આપી રહ્યાં છે. તે બાદ નતાશા સ્ટૈનકોવિચના એક્સ બોયફ્રેન્ડે પણ ફોટો શેર કરીને તેના માટે મેસેજ લખ્યો.

નતાશા બની માં, અલીએ આપી શુભકામના

નતાશા સ્ટૈનકોવિચની માં બનવા ઉપર તેના એક્સ બોયફ્રેન્ડ ટીવી એક્ટર અલી ગોનીએ એક પ્રેમભર્યો મેસેજ લખ્યો હતો. તેણે હાર્દીક અને નતાશાએ શુભકામનાઓ આપી હતી.

અલીએ આ લખ્યો મેસેજ

નતાશાના એક્સ બોયફ્રેન્ડે તેની સાથેનો જુનો ફોટો શેર કરીને લખ્યું કે, અરે મમ્મી બની ગઈ, બધાઈ હો નતાશા અને હાર્દીક પંડ્યા. નતાશાએ પણ અલીના આ પોસ્ટને પોતાના ઈન્સ્ટાગ્રામની સ્ટોરી ઉપર શેર કર્યો હતો.

View this post on Instagram

We are blessed with our baby boy ❤️🙏🏾

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

હાર્દીકે ફેંસ સાથે શેર કરી ખુશખબરી

View this post on Instagram

The blessing from God 🙏🏾❤️ @natasastankovic__

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

બાદમાં પુત્ર સાથેના એક ફોટાને પણ કર્યો શેર

કોણ છે અલી ગોની

અલી ગોની પ્રખ્યાત ટીવી એક્ટર છે. તે ઘણી સીરીયલમાં કામ કરી ચુક્યો છે. તે સિવાય નતાશાની સાથે નચ બલીએ 9માં જોડી બનીને ડાંસ કરતા પણ નજર આવ્યો હતો.

Related posts

IPL 2020 : સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 15 રને હરાવ્યું, રાશિદ ખાનની 3 વિકેટ

Nilesh Jethva

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!