GSTV

હાર્દિકની વાઇફ અને તેના એક્સ બોયફ્રેન્ડની તસવીરો વાયરલ, Photos જોઇ હચમચી જશો

Last Updated on May 26, 2021 by Dhruv Brahmbhatt

નતાશા, એક સર્બિયા મોડલ છે. નતાશાએ મુંબઇમાં 2012માં પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. તેને અનેક જાહેરાતો સહિત બાદશાહના ગીત ‘ડીજે વાલે બાબુ’ માં કામ કર્યું છે.

હાર્દક પાંડ્યાના પહેલાં નતાશા ટીવી એક્ટર અલી ગોની સાથે રિલેશનશીપમાં હતી. નતાશા અને અલી અંદાજે એક વર્ષ રિલેશનશિપમાં રહ્યાં. અલીની સિસ્ટર આ લૉને બંનેને મિલાવ્યા હતાં.

અલીએ તેની સાથે બ્રેક અપના સમાચારને કબૂલ્યા હતાં

બંનેએ નચ બલીયે 9 માં એક્સ કપલના રૂપમાં પાર્ટિસિપેટ કર્યું હતું. પરંતુ બાદમાં આ બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું. અલીએ તેની સાથે બ્રેક અપના સમાચારને કબૂલ્યા હતાં અને કહ્યું હતું કે, અમે બંને અલગ થઇ ગયા છીએ. બંનેના કલ્ચરલ બેકગ્રાઉન્ડ અલગ થવાના કારણે અમારી વચ્ચે થોડોક અણબનાવ ચાલી રહ્યો હતો. હું નતાશા માટે હંમેશા સારું થાય તેવી પ્રાર્થના કરું છું.

નતાશા સ્ટેનકોવિકની માં બનવા પર તેના એક્સ બોયફ્રેન્ડ ટીવી એક્ટર અલી ગોનીએ એક પ્રેમાળ ભરેલો મેસેજ લખ્યો હતો. નતાશાના એક્સ બોયફ્રેન્ડએ તેની સાથે જૂની તસવીર શેર કરતા લખ્યું કે, ‘અરે મમ્મી બની ગઇ, અભિનંદન નતાશા અને હાર્દિક પાંડ્યાં.’ નતાશાએ પણ અલીની આ પોસ્ટને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Salman khan troll : સલમાન ખાને પહેર્યું ઊંધું માસ્ક, યુઝર્સે કહ્યું- ‘ ક્યારેય માસ્ક ન પહેરતો વ્યક્તિ જ્યારે …’

Vishvesh Dave

VIDEO / નીરજ ચોપરાએ ફરી તેના ડાન્સ મૂવ્સથી લોકોને બનાવ્યા દિવાના, ડાન્સર રાઘવ જુયાલને પણ આપી ટિપ્સ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!