GSTV

હાર્દિક પંડ્યા નવો મેકઓવરમાં જોવા મળ્યો

Last Updated on October 13, 2017 by

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાનો નવો મેકઓવર જોવા મળ્યો છે. મેદાન હોય કે મેદાનની બહાર સદાય કોઇ પણ તક ન ચૂકનાર હાર્દિક ટીમની જીતની ઉજવણી હોય કે કોઇનો બર્થ ડે સેલિબ્રેટ કરવાનો હોય તે ખુલીને એન્જોય કરે છે. એક સાથે ટીમના ત્રણ જણનો બર્થ ડે મનાવવાનો મોકો મળતા હાર્દિક માટે આ બર્થ ડે સેલિબ્રેટ ખાસ બની હતી.

વાસ્તવમાં હાર્દિક પંડ્યા, બેટિંગ કોચ સંજય બાંગડ અને ટીમના ફિજિયો પૈટ્રિક ફરહાર્ટનો બર્થ ડે 11 ઓક્ટોબરે હતો. બાંગડે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. જેમાં ત્રણેયના ચહેરા પર ઘણી કેક લાગેલી નજરે આવી રહી છે. તસવીરમાં ત્રણેયનો ચેહરો જોઇને લાગે છે કે, આ તકે ઘણી મસ્તી કરવામાં આવી હશે. હાર્દિક તો કેકના રંગમાં અનોખો જોવા મળ્યો હતો. બાંગડે આ તસવીર સાથે લખ્યું કે, એક એવો મેકઓર જે અમે ક્યારેય ઇચ્છતા ન હતા.

Related posts

ટી-૨૦ વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે અફઘાન ટીમ?, જો અફઘાન ક્રિકેટ ટીમ તાલિબાની ધ્વજ હેઠળ રમશે તો લાગશે પ્રતિબંધ!

pratik shah

BIG NEWS: IPLમાં ફરી કોરોનાની થઈ એન્ટ્રી, સનરાઈર્ઝ હૈદરાબાદનો એક ખેલાડી પોઝિટીવ, આજે છે દિલ્હી સાથે મેચ

pratik shah

ચોંકાવનારો નિર્ણય આવશે? T20 વર્લ્ડ કપ પછી ટી-20 ઈંટરનેશનલ રમવાનું છોડી શકે છે વિસ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલી!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!