GSTV
Home » News » હાર્દિક પંડ્યાએ શેર કર્યો શર્ટલેસ ફોટો, ટ્વિટર યુઝર્સે કહી દીધો ‘રીક્ષાવાળો’!

હાર્દિક પંડ્યાએ શેર કર્યો શર્ટલેસ ફોટો, ટ્વિટર યુઝર્સે કહી દીધો ‘રીક્ષાવાળો’!

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તાજેતરમાં ટ્વિટર પર એક શર્ટલેસ ફોટો પોસ્ટ કર્યો, જેના કારણે તેણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થવાનો વારો આવ્યો છે. આ શર્ટલેસ તસવીરના કારણે તે યૂઝર્સના મજેદાર જોક્સનો શિકાર બન્યો. પંડ્યાએ બોડી અને એબ્સ પણ પ્રશંસકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી શક્યો નહીં, એનાથી વિપરીત એ ખરાબ રીતે ટ્રોલ થયો.

તમને યાદ હશે કે હાર્દિક પંડ્યાને એશિયા કપ દરમિયાન ઇજા પહોંચી હતી, ત્યારબાદથી એ ક્રિકેટના મેદાનથી દૂર છે. તાજેતરમાં પંડ્યાને ઇજામુક્ત જોવા મળ્યો અને નેટ્સ પર અભ્યાસ કરતો જોવા મળ્યો. એ જલ્દીથી ટીમ ઇન્ડિયામાં વાપસી કરવાનો પ્રયત્ન કરશે.

હાલ, ખાલી સમયમાં પંડ્યાએ પોતાના એન્ડોર્સમેન્ટ્સ પર ધ્યાન આપી રહ્યો છે. સાથે સાથે જ એ પોતાના ફોટોઝ પણ શેર કરવાનું ભૂલતો નથી.

હાર્દિકે એક તસવીરે ટ્વિટર પર શેર કરી અને કેપ્શન આપ્યું ‘સખત મહેનત અને પરિશ્રમ’. જે બાદ જુઓ પંડ્.ને કેવી રીતે ટ્રોલ કરવામાં આવ્યો.

Read Also

Related posts

કેટરિનાએ 2 વર્ષ પહેલાં જોયું હતું આ સપનું, આખરે થયું સાકાર

Bansari

કોન્ટ્રોવર્સી ક્વીને અનોખા અંદાજમાં કરવાચોથનું કરાવ્યું ફોટોશૂટ

pratik shah

ભારતનાં ભૂતપૂર્વ ક્રિકેટર પર લાગ્યા ગંભીર આરોપો, તેમના વિરુદ્ધ નોંધાઈ FIR

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!