GSTV
Home » News » હાર્દિકની મૂર્ખાઈથી ભડકેલા કપિલ દેવે ગુસ્સે થઈને આપ્યું આ નિવેદન

હાર્દિકની મૂર્ખાઈથી ભડકેલા કપિલ દેવે ગુસ્સે થઈને આપ્યું આ નિવેદન

ટીમ ઇન્ડિયાના પૂર્વ સૂકાની  કપિલ દેવે યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે પોતાની સરખામણી થતા  મોટું નિવેદન આપ્યું છે.  કપિલ દેવનું માનવું છે કે  પંડ્યા જો સેન્ચુરિયન ટેસ્ટમાં કરેલી ભૂલનું પુનરાવર્તન કરે તો તેની સાથે મારી સરખામણી ન થવી જોઈએ.

કપિલ દેવે જણાવ્યું હતું કે  જો પંડ્યા આ રીતની મૂર્ખામીભરી ભૂલો કરશે તો તે મારી સાથેની સરખામણીનો હકદાર નથી. પંડ્યા જે રીતે આઉટ થયો તે જો જોઇને કપિલ દેવ જરા પણ ખુશ નહોતા.

બીજા દાવમાં પંડ્યા ઝડપી બોલર લુંગીના બહાર જતા  બોલને સ્લિપ ઉપરથી રમવાનો પ્રયત્ન કર્યો હતો અને વિકેટકીપર ક્વિન્ટન ડી કોકને કેચ આપી બેઠો હતો.

Related posts

માહીને લઈને ક્રિકેટના આ દિગ્ગજ ખેલાડીએ કહી દીધી આ મોટી વાત, સાંભળીને ચોંકી જશે ફેન્સ

Ankita Trada

IND vs NZ: બીજી ટેસ્ટ પહેલાં ટીમ ઇન્ડિયાને મળી મોટી રાહત, ફિટ થયો વિરાટ સેનાનો આ સ્ટાર ખેલાડી

Bansari

ભારતીય ટીમના સ્પિનર બોલરના આવ્યા આવા દિવસો, સોશિયલ મીડિયા પર CV પોસ્ટ કરી નોકરી શોધી રહ્યા છે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!