GSTV
Gujarat Government Advertisement

લોકસભા ચૂંટણી લડવામાં હાર્દિકને આટલી મુશ્કેલીઓ પડી શકે છે, હાઈકોર્ટના શરણે પહોંચ્યો

hardik patel loksabha election

Last Updated on June 19, 2019 by Mayur Vora

પાસ કન્વીનર હાર્દિક પટેલ આગામી લોકસભા ચૂંટણી લડવા માટે હાઈકોર્ટની શરણ લીધી છે. વીસનગર કોર્ટે આપેલી સજાનો હુકમને મોકૂફ રાખવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં થયેલી તોડફોડ મામલે કોર્ટ હાર્દિકને સજા ફટકારી છે. રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ પ્રમાણે જેલની સજા ભોગવી રહેલા વ્યક્તિને ચૂંટણી લડવામાં કાયદાકીય મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આગામી દિવસોમાં અવરોધો અને મુશ્કેલી વિના ચૂંટણી લડી શકાય તે માટે હાર્દિકે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. હાર્દિકે વિસનગર કોર્ટે આપેલી સજાનો ચુકાદો હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવે તેવી અરજી કરી છે.

Gujarat Government Advertisement

Related posts

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

સોશિયલ મીડિયાથી કમાણીની બાબતમાં વિરાટ કોહલીથી ઘણો પાછળ છે રોહિત શર્મા, એક પોસ્ટની કમાણી ઉડાવી દેશે હોશ

Vishvesh Dave

Success Story: એક સમયે ક્લાસમાં ઉડાવતા હતા એની મજાક, સુરભીએ આઈએએસ બની આપ્યો જવાબ, જાણો સફળતાનો મંત્ર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!