GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

આ ભારતીય ક્રિકેટરની પત્નીએ માલદીવથી ફોટા કર્યા શેર, દોસ્તોની સાથે એન્જોય કરી રહી છે વેકેશન

ક્રિકેટર હરભજન સિંહ તેની પત્ની અને પુત્રી સાથે માલદીવની રજા વિતાવવા ગયા છે, અને તેની પત્નીએ તેમના વેકેશનના અદભૂત ફોટા તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. જેમાં તે પુત્રી સાથે એકસરખા કપડાં પહેરીને ફેશન ગોલ્સ આપી રહી છે. હરભજન સિંહની પત્ની અને અભિનેત્રી ગીતા બસરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણી વાર તેના ફોટા શેર કરતી રહે છે.

માલદીવનાં ગ્રીન સમુદ્રની વચ્ચેથી ગીતાએ તેનો ફોટો શેર કર્યો છે. જેમાં તે કોઈ હોડીમાં ઉભી છે.

તેના સિવાય ગીતાએ તેની પુત્રીની સાથે સમુદ્રની રેત પર શાનદાર ફોટોગ્રાફી કરાવી છે. જેમાં ગીતા અને તેની પુત્રીએ એક જેવા જ ગ્રીન કલરનાં આઉટફીટ કેરી કર્યા છે. સૌથી મજાની વાત તો એ છેકે, બંનેએ પોઝ પણ એક જેવા જ આપ્યા  હતા.

ગીતા બસરાએ ક્રિકેટર હરભજનસિંહની સાથે લગ્ન કર્યા બાદ બોલીવુડથી ડિસટન્સ બનાવી લીધુ છે. ગયા વર્ષે નવેમ્બરમાં બંને કપિલ શર્માનાં શોમાં પરિવાર સાથે દેખાયા હતા.

ઉલ્લખનીય છેકે, ગીતા બસરાએ તેના કરિયરની શરૂઆત ઈમરાન હાશ્મીની સાથે ફિલ્મોથી કરી હતી. જેમાં તેના બોલ્ડ સીન ઘણા પોપ્યુલર થયા હતા.

READ ALSO

Related posts

પૂર્વ CAGએ કર્યો ખુલાસો, પાકિસ્તાન સાથેના તણાવને લઈ વેબસાઈટ પર ઓડિટ અપલોડ કર્યા નહોતા

Pravin Makwana

સોનિયા ગાંધી પર બોઝ નાખવો યોગ્ય નથી, જલ્દીમાં જલ્દી નવા અધ્યક્ષની કરો વરણી

Pravin Makwana

AIIMS Recruitment 2020: નર્સિંગ માટે નિકળી 4000 જગ્યાઓની ભરતી, આવી રીતે કરો અરજી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!