GSTV
Home » News » જ્યારે પાકિસ્તાની ખેલાડી પર કાંટો-છરી લઈ ચડી ગયા હતા હરભજન સિંહ

જ્યારે પાકિસ્તાની ખેલાડી પર કાંટો-છરી લઈ ચડી ગયા હતા હરભજન સિંહ

ભારત પાકિસ્તાનની વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલાના દબાવે દક્ષિણ આફ્રિકામાં 2003 વર્લ્ડ કપ દરમિયાન હરભજન સિંહ અને મોહમ્મદ યૂસૂફે પોતાના હાથમાં કાંટા-ચાકુ લેવા માટે મજબુર કરી દીધો હતો. ભારતિય ઓફ સ્પિનરે 16 વર્ષ પહેલા દક્ષિણ આફ્રિકામાં થયેલા આ કિસ્સા વિશે જણાવતા કહ્યું કે ઘટના એટલી વધી ગઈ હતી કે વસિમ અકરમ, રાહુલ દ્રવિડ અને જવાગલ શ્રીનાથ જેવા ખેલાડીઓને બચાવમાં આવવુ પડ્યું હતું.

શું થયુ હતુ?

હરભજને જણાવ્યુ કે આ એક મજાક સાથે શરૂ થયુ હતુ પરંતુ પછી એ ખોટી દીશા તરફ જતુ રહ્યું. મને એ મેચમાં ડ્રોપ કરી દીધો હતો અને અનિલ ભાઈને રમાડ્યો હતો, કેમ કે ટીમ મેનેજમેન્ટનું માનવુ હતુ કે તેમનો રેકોર્ડ સારો છે. હુ થોડો દુખી હતો.

વધુમાં જણાવ્યુ કે લંચના સમયે કોમન એરિયામાં હું એક ટેબલ પર બેઠો હતો અને યૂસુફ અને શોએબ અખ્તર બીજો ટેબલ પર બેઠા હતા. અમે બંને એકબીજા સાથે મજાક કરતા હતા ત્યારે તેણે મારા ધર્મ પર ટીપ્પણી કરી અને મે તેને જવાબ આપ્યો. આ પહેલા કોઈ કશુ જાણે તે પહેલા બંને કાંટો લઈને ઉભા થઈ ગયા.

રાહુલ અને શ્રી ભાઈએ મને રોક્યો જ્યારે વસીમ ભાઈ અને સઈદ ભાઈ યૂસુફને લઈ ગયો. બંને ટીમોના સીનીયરો ચીડાયા અને કહ્યું કે અમારો વ્યવ્હાર ખોટો હતો. અત્યારે જ્યારે અમે આ કિસ્સાઓને યાદ કરીએ છીએ તો બંને હસીએ છીએ.

READ ALSO

Related posts

આજે વિન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી : યુવા ખેલાડીઓને તક અપાશે

Mayur

અક્ષર પટેલના ૬૩ બોલમાં ૮૧* છતાં વિન્ડિઝ-એનો વન ડેમાં પાંચ રનથી વિજય

Mayur

સિંધુ ઈન્ડોનેશિયા ઓપનની ફાઈનલમાં પ્રવેશી : હવે યામાગુચી સામે ટકરાશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!