GSTV
Home » News » આટલા વર્ષ હિન્દુ હતા રહેમાન અને પછી… કબુલ કર્યુ હતું ઈસ્લામ

આટલા વર્ષ હિન્દુ હતા રહેમાન અને પછી… કબુલ કર્યુ હતું ઈસ્લામ

ઓસ્કર વિજેતા સિંગર એ આર રહેમાન 6 જાન્યુઆરી આટલે કે આજે પોતાનો 52મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. રહેમાને પોતાના જીવનમાં ખૂબ ઉતાર ચઠાવ જોયા છે. રહમાનનો જન્મ એક હિન્દુ પરિવારમાં થયો હતો. નાનપણમાં તેમનુ નામ દિલીપ કુમાર હતુ. પરંતુ જ્યારે તે 11 વર્ષના થયા ત્યારે તેમના પિતાએ આ દુનિયાને અલવિદા કહી દીધુ હતું. ત્યાર બાદ રહેમાને પોતાના ગુરૂ કાદરી ઈસ્લામથી પ્રેરિત થઈને ઈસ્લામ કબુલ કરી લીધુ.

સુસાઈડ કરવા ઈચ્છતા હતા

એ આર રહેમાન પોતાની બાયોગ્રાફી ‘નોટ્સ ઓફ ધ ડ્રીમઃ ધ ઓથરાઈઝ્ડ બાયોગ્રાફી ઓફ એ આર રહેમાન’ના લોન્ચ વખતે ખુલાસો કર્યો હતો કે, એક સમય એવો પણ હતો જ્યારે તે સુસાઈડ કરવા માંગતા હતા. એ આર રહેમાનને વર્ષે 2010માં ફિલ્મ સ્લમડોગ મિલેનિયર માટે ગ્રેમી અવોર્ડ મળ્યો હતો. તે દુનિયાનો સૌથી પ્રથિષ્ઠિત અવોર્ડ ઓસ્કર પણ જીતી ચુક્યા છે.

કહેવાય છે કે દક્ષિમ ભારતના ચેન્નાઈમાં જન્મેલો આ સંગીતનો જાદુકર એન્જીન્યર બનવા માંગે છે. વધુ એક રસપદ વાત એ છે કે બોલીવુડના લેજેન્ડ એક્ટર દિલીપ કુમાર અને રહેમાન બન્નેની પત્નીનું નામ સાયરા બાનો છે.

Read Also

Related posts

તીડના આતંકને નાથવા માટે રાજસ્થાનની ટીમ પણ જોડાય, ભગાવવા માટે ઢોલ-થાળીનો ઉપયોગ કરવા સૂચન

Mayur

સાડી ખરીદવા પર એક કિલો ડુંગળી ફ્રી, કપડાની દુકાન પર વધી ગ્રાહકોની સંખ્યા

Mansi Patel

‘જ્ઞાન વેચવાથી કંઈ ફાયદો નહીં થાય’ કહી બોલિવુડના ખ્યાતનામ ડાયરેક્ટર અને એક્ટરે Twitterને અલવિદા કહી દીધું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!