GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

કોરોના રોગ અને વિઘ્ન દૂર કરવા કરો આરાધના હનુમાનજીની

corona

હનુમાન જયંતી ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે હનુમાન જયંતી હનુમાનજીની આરાધના કરવાનો અને કૃપા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ અવસર આ દિવસે હનુમાનજી વિશેષ ફળદાયી હોય છે. શાસ્ત્ર અનુસાર મહાબલી હનુમાન જી ને ચિરંજીવી શાક્ષાત અને ખૂબ જ તાકાતવાર દેવ ગણવામાં આવે છે અનુભવસિદ્ધ છે કે હનુમાનજી ની આરાધના થી રોગ આપત્તિ અને બંધનોમાંથી મુક્તિ મળે છે.

રોગ અને આપત્તિ નિવારણ હેતુ હનુમાન જયંતીએ કરો આરાધના

શાસ્ત્રમાં ઘણા દુર્લભ મંત્ર પ્રયોગ ઉપાયો દર્શાવ્યા છે તે ઘણા શીઘ્ર ફળદાયી ગણવામાં આવે છે હનુમાન જયંતીએ ઉપવાસ રાખી નીચેના મંત્ર પ્રયોગ કરી શકાય.

(૧) રોગ શત્રુ નિવારણ મંત્ર પ્રયોગ– ઓમ નમો હનુમંતે રુદ્રાવતારાય સર્વ રોગ હરાય સર્વ શત્રુ હારાય રામદૂતાય સ્વાહા !

ઘરના પૂજાસ્થાનમાં બેસી હનુમાન જયંતીએ

હનુમાનજીનું સ્મરણ કરી પૂજાસ્થાનમાં સુખડી કેસે શીરાનો પ્રસાદ કરવો અને તાંબાના ચાંદીના કાચના ગ્લાસમાં ભગવાન સમક્ષ જલ મૂકી તેમાં તુલસી ના પત્તા મુકવા ત્યારબાદ તુલસીની માળા દ્વારા ઉપરોક્ત મંત્રની પાંચ માળા કરી માળાને પ્રસાદ માં મુકેલ જળમાં થોડી સેકન્ડો માટે ડુબુડી બહાર કાઢી લેવી ત્યારબાદ તે જળ ઘરના તમામે પ્રસાદ તરીક લેવું અને ધરાવેલ પ્રસાદ પણ લેવો તેનાથી અચૂક રોગ સામે રક્ષણ થાય છે અને રોગમુક્ત રહેવાય છે.

(૨) કોઈ પણ પીડા રોગ સંકટ નિવારણ મંત્ર પ્રયોગ

અસરત અસરત વીર હનુમાન વીર હનુમાન
આન કરો પર કારજ મોરો આના હરો સબ પીરા મોરો
આન હરો તુમ ઇન્દ્ર કા કોઠા આન ધરો તુમ વજ્ર કા સોટા
દુહાઈ ગોરખનાથ કી દુહાઈ ગોરખનાથ કી

ઘરના પૂજાસ્થાનમાં ચૂર્માં લાડુ કે સુખડી નો પ્રસાદ તુલસી પત્ર સાથે હનુમાનજી ને ધરાવી લાલ કે કેસરી વસ્ત્ર ધારણ કરી. એક કે ત્રણ માળા આવા રોગ અને આપત્તિથી રક્ષણ થાય તેવા ભાવથી કરવામાં આવે તો ચોક્કસ હનુમાનજી દ્વારા આપણું અને આપણા પરિવારનું રક્ષણ થાય છે.

(૩) હનુમાન ચાલીસા પ્રયોગ- હનુમાન જયંતી એ દિવસ કે રાત્રી દરમિયાન

રોગ આપતી સામે રક્ષણ થાય તેવી પ્રાર્થના અને સંકલ્પ કરી એક ત્રણ પાંચ કે સાત વખત હનુમાન ચાલીસા ના જાપ કરવાથી અનેક પ્રકારના રોગ અને સંકટો સામે હનુમાનજી આપણું રક્ષણ કરે છે. (જ્યોતિષી ચેતન પટેલ)

READ ALSO

Related posts

મોદી સરકારના મંત્રીએ લોકડાઉનના નિયમો તોડ્યા, સફાઈમાં કહ્યું કેટલાક ખાસ વ્યક્તિઓને અપાઈ છે છૂટ

Dilip Patel

આ ચાર સંસ્થાએ કોરોના કપરા સમયમાં કોઇ કામ કર્યુ નથી, સરકારી કોન્ટ્રાકટ તાત્કાલિક કરો રદ

Nilesh Jethva

લોકોની મદદે દોડી જતા ફાયર જવાનને હોસ્પિટલે જ રખડાવ્યા, મેયરની રજૂઆત બાદ કર્યા દાખલ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!