GSTV

હનુમાન જયંતિ વિશેષ : રામચરિત માનસની ચોપાઈના અચુક લાભ

આપણી સંસ્કૃતિમા પવિત્ર ગ્રંથ ‘રામચરિત માનસ’ના વાંચનને બહુ મહ્ત્વ આપવામાં આવ્યું છે. જો તમને કોઈ કહે કે એ ચૌપાઈ વાંચવાથી લાભ થાય છે તો કહેનારની વાત સાચી છે. એનાથી શુભફળ મળવાની સાથે સાથે્ પારિવારિક અને જીવનની ઘણી તકલીફો પણ દૂર થાય છે. આજે અહીં કેટલીક ચૌપાઈઓ જણાવીશુ જેનું પઠન તમારા કષ્ટ દૂર કરવામાં મદદરૂપ થશે.

1. મનોકામના પૂર્તિ અને સમસ્યાના ઉકેલ માટે

કવન જો કાજ કઠિન જગ માહી!

જો નહી હોત તાત તુમ પાહી!! 

2. પરિક્ષામાં સારા પરિણામ માટે

જેહી પર કૃપા કરહી જનુ જાની!

કવિ ઉર અજિર નચાવહિ બાની!!

મોરિ સુધારિહી સૌ સબ ભાંતિ

જાસુ કૃપા નહિ કૃપા અધાતિ

3. સંપત્તિ માટે

જે સકામ નર સનહિ જે ગાવહિ!

સુખ સંપત્તિ નાના વિધિ પાવહિ!!

4. લક્ષ્મીની પ્રાપ્તિ અને રોજગારમાં પ્રગતિ માટે

જિમિ સરિતા સાગર મંહ જાહી!

જદ્યપિ તાહિ કામના નાહી!!

તિમિ સુખ સંપત્તિ બિનહી બોલાએ!

ધર્મશીલ પહીં જહી સુભાએ!!

5. લગ્ન સંબંધી તકલીફો માટે

તબ જન પાઈ બસિષ્ઠ આયસ બ્યાહા સાજ સંવારી કૈ!

માંડવી, શ્રુતકી, રતિ, ઉર્મિલા કુંઆરી લઈ હંકારી કૈ!!

6. આળસથી મુક્તિ માટે

હનુમાન તેહિ પરસા કર પુનિ કિન્હ પ્રણામ!

રામ કાજુ કીન્હે બિનુ મોહિ કહાં વિશ્રામ!!

7. સંકટથી બચવા માટે

દીન દયાલ વિરદ સંભારી!

હરહ નાથ મમ સંકટ ભારી

8 રિદ્ધી સિદ્ધિની પ્રાપ્તિ માટે

સાધક નામ જપહીં લય લાએ!

હોહી સિદ્ધી અનિમાદિક પાએ

9. કંકાસ દૂર કરવા

હરન કઠિન કલિ કલુષ કલેસ!

મહામોહ નિસિ દલન દિનેસુ!!

10. પતિ-પત્નીમાં પ્રેમ વધતો રહે તે માટે

સબનર કરહિ પરસ્પર પ્રીતિ!

ચલહિ સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ!

Read Also

Related posts

ઘરમાં સગર્ભા મહિલા હોય તો પરિવારે સૌથી વધારે સાવધાનીની જરૂર, નહીં તો તમે તેમનો જીવ મૂકશે જોખમમાં

Bansari

દેશની તિજોરી ખાલી પણ મોદી માટે 600 કરોડના ખર્ચે નવી ઓફિસ અને ઘર બનશે

Ankita Trada

તમે એક કે બે વાર કરાવ્યો હશે કોરોના ટેસ્ટ : ગાંગુલીએ 22 વાર કરાવ્યો કોરોના ટેસ્ટ, આ છે કારણ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!