GSTV
Home » News » હનુમાનજી મુસ્લિમ હોવાની ટીપ્પણીને ઉલેમાઓએ વખોડી, પહેલા વાંચો ચકાસણી કરો…

હનુમાનજી મુસ્લિમ હોવાની ટીપ્પણીને ઉલેમાઓએ વખોડી, પહેલા વાંચો ચકાસણી કરો…

ઉત્તરપ્રદેશ અને કેન્દ્રમાં સત્તારુઢ ભાજપના યુપી ખાતેના એમએલસી બુક્કલ નવાબ દ્વારા હનુમાનજી મુસ્લિમ હોવાની વિવાદીત ટીપ્પણીને દેવબંદના ઉલેમાઓએ વખોડી છે. દારુલ ઉલૂમ દેવબંદ તરફથી કહેવામાં આવ્યું છે કે જે વાતનું કોઈ પ્રમાણ હોય નહીં.

તેના સંદર્ભે વાત કરવી જોઈએ નહીં. કોઈપણ વાતને કહેતા પહેલા તેને વાંચવી અને તેની ચકાસણી કરવી જરૂરી હોય છે. આ મામલામાં દેવબંદના ઉલેમા કારી ઈસહાક ગોરાએ કહ્યુ છે કે કોઈપણ ઈસ્લામિક પુસ્તકમાં આ વાત લખેલી નથી કે હનુમાનજી મુસલમાન હતા. જે વાતનું કોઈ પ્રમાણ નથી. તેના સંદર્ભે બુક્કલ નવાબે વાત કરવી જોઈએ નહીં.

READ ALSO

Related posts

મિશન મૂન: Chandrayaan-2 માટે 15 મિનીટ છે સૌથી મુશ્કેલ, જાણો શું થશે?

Mansi Patel

ટાલ પર વાળ ઉગાડવા માટે કરો આ અચૂક ઉપાય, છૂટકારો મળશે સફેદ વાળથી પણ

NIsha Patel

હરેન પંડ્યા હત્યા કેસના આરોપીઓને સુપ્રીમે આજીવન કેદની સજા ફટકારી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!