GSTV

See Photo: હંસિકા માલદીવમાં માણી રહી છે વેકેશન, સમુદ્ર કિનારે જોવા મળ્યો બોલ્ડ અંદાજ

અભિનેત્રી હંસિકા મોટવાની (Hansika motwani) વર્તમાન સમયમાં માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. ત્યારે આ સુંદર અભિનેત્રીએ પોતાના વેકેશનના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં હંસિકા (Hansika motwani) ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે.

પૂલના કિનારે સનબાથ લેતા હંસિકા મોટવાની (Hansika motvani) ના આ ફોટો ઘણા ફેન્સને વેકેશનનો ગોલ્સ આપી રહી છે. જોકે, આ ફોટોમાં હંસિકાએ હૈટથી પોતાનો ચહેરો છુપાવ્યો છે.

સમુંદર કિનારે હંસિકા યોગ પોઝ પણ આપતી નજર આવી રહી છે. યેલો મોનાકનીમાં હંસિકા સ્ટનિંગ લાગી રહી છે.

સમુદ્રમાં હંસિકાની આ ફોટો ખુબ ચર્ચામા છે. હંસિકાએ આ ફોટો શેર કરતા લખ્યુ હતુ કે, Getting my daily dose of Vitamin sea 🌊🇲🇻👒🐬🏖.

ઉલ્લેખનીય છે કે, હંસિકા મોટવાની સાઉથ ઈન્ડિયાન સિનેમાની મોટી અભિનેત્રી છે. જોકે, હંસિકાએ ઘણી બોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. જ્યારે બોલીવુડમાં તેમનો સિક્કો ન ઉછળ્યો તો, તેણીએ સાઉથ ઈન્ડસ્ટ્રીની વાટ પકડી લીધી હતી.

જણાવી દઈએ કે, હંસિકા મોટવાની સાઉથના ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કરી ચુકી છે. આ ફોટોમાં હંસિકા મોટવાની સ્વિમિંગ એન્જોય કરતી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, હંસિકાએ મોટવાનીએ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાના કરિયરની શરુઆત કરી હતી. જેમાં તેણીનો સૌથી વધારે પોપ્યુલર શો ‘શાકા લાકા બૂમ બૂમ’ નો સમાવેશ થાય છે. જેમાં હંસિતાએ કરુણાનું પાત્ર ભજવ્યુ હતું.

READ ALSO

Related posts

કોરોના યુદ્ધમાં ડૉક્ટરની ખામીને ભરવા, આ દેશના વડાપ્રધાન ખુદ કરશે દર્દીઓની સારવાર

Ankita Trada

AIIMSના ડોક્ટરોની ગંભીર ચેતવણી, દેશના કેટલાક વિસ્તારોમાં કોરોના ત્રીજા સ્ટેજે પહોંચ્યો, સચેત રહો

Bansari

સેક્સ વર્કર્સ માટે આફત બનીને આવ્યો corona : ગ્રાહકો ન મળતાં ખાવાના ફાંફા, હાલત કફોડી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!