GSTV
Bollywood Entertainment Photos Trending

બોલીવુડમાં એન્ટ્રી પહેલા જ જ્હાન્વી કપૂરની બહેનની જોરદાર ચર્ચા, એટલી છે બોલ્ડ કે નહીં હટે નજર

કપૂર

Shanaya Kapoor: બોલિવૂડ એક્ટર સંજય કપૂરની લાડલી શનાયા કપૂર આ દિવસોમાં પોતાના બોલિવૂડ ડેબ્યૂને લઈને ચર્ચામાં છે. આ સિવાય તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે પોતાની બોલ્ડ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. તેમની તસવીરો જોઈને કોઈપણ મદહોશ થઈ શકે છે. તમે પણ જુઓ શનાયાના ગ્લેમરસ ફોટોઝ

કપૂર

શનાયા કપૂરે ભલે હજુ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું નથી, પરંતુ તે કોઈ સ્ટારથી ઓછી નથી. ઇન્ટરનેટ પર તેની તસવીરોનો દબદબો છે.

શનાયા કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. દરરોજ તે પોતાના સિઝલિંગ લુકથી ફેન્સના હોશ ઉડાવે છે.

તેમાં કોઈ શંકા નથી કે શનાયા કપૂર તેની કઝીન સિસ્ટર જાહ્નવી કપૂર જેટલી જ સ્ટાઇલિશ અને બ્યૂટીફુલ છે.

શનાયા પોતાની ખૂબસુરતીથી કોઈને પણ દીવાના બનાવી શકે છે. તમે જોઈ શકો છો કે તેણે કેમેરા માટે કેટલા સુંદર પોઝ આપી રહી છે.

ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન શનાયા કપૂર બધા જ પ્રકારના ક્લોથ્સ ખૂબ જ કોન્ફિડેન્સ સાથે કેરી કરે છે. એમ કહી શકાય કે તેનો દરેક અંદાજ ખૂબસુરત છે.

શનાયા કપૂરની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેનો દિલકશ અંદાજ દિવાના બનાવવા માટે પૂરતો છે.

તમને જણાવી દઈએ કે શનાયા કપૂર જલ્દી જ ફિલ્મ ‘બેધડક’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે 2023માં રિલીઝ થશે.

Read Also

Related posts

શિન્દેસેના અને ઉદ્ધવસેના વચ્ચે થશે દંગલ, જેમાં ચૂંટણીપંચ હશે નિર્ણાયક

Damini Patel

સ્કૂલના બાળકોએ બનાવી મસાલેદાર ભેળપૂરી, વીડિયો જોતા જ લોકો બોલ્યા “ભૂખ લાગી ગઇ યાર”

Damini Patel

ગેહલોતના નામ પર ચોકડી લાગ્યા પછી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં આ નામોની ચાલી રહી છે ચર્ચા

Hemal Vegda
GSTV