GSTV

હવે અનાથ દિકરીઓને પણ મળશે પસંદગીનો અભ્યાસ કરવાની તક, સરકારે લોન્ચ કરી આ યોજના

અનાથ દિકરીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. હવે સરકાર તેમના અભ્યાસની વ્યવસ્થા કરશે. આ બધુ મુખ્યમંત્રી હમારી દીકરી યોડના હેઠળ હશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય છોકરીઓના સ્તરને ઉપર ઉઠાવવાનો છે. તેનાથી હવે અનાથ દિકરીઓના શિક્ષાનું સપનું સાકાર થઈ શકશે.

બાળકીઓનું શિક્ષણ સ્તર ઉપર ઉઠશે

સરકારનું કહેવુ છે કે, ઘણી બધી છોકરીઓ પૈસાની ખામીને કારણે શિક્ષા પ્રાપ્ત કરી શકતી નથી, પરંતુ હવે એવુ નહી થાય. આવી હોશીયલ બાળકીઓનું શિક્ષણ સ્તર ઉપર ઉઠશે. જેથી રાજસ્થાનની છોકરીઓ પણ આગળ વધી શકે. પસંદગી પામેલી દીકરીઓ રમત-ગમત, એન્જીનિયરિંગ, મેડિકલ અથવા કોઈ અન્ય ક્ષેત્રમાં આગળ વધવા માગે છે તો, સરકારે તેને અલગથી નાણાકિય સહાયતા પ્રદાન પણ કરશે.

નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે

આ યોજના હેઠળ હોશીયર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે અને તેમને ફ્રી શિક્ષાનો લાભ પણ આપવામાં આવશે. રાજકિય વિદ્યાલયોમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માધ્યમિક પરીક્ષામાં દરેક જિલ્લામાંથી બે હોશિયાર વિદ્યાર્થીઓને પસંદ કરીને નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. આ યોજના અંતર્ગત હવે પરીક્ષામાં 75 ટકાથી વધુ ગુણ મેળવનાર ત્રણ પાત્ર યુવતીઓને સૂચિમાં શામેલ કરવામાં આવશે. જેમાં બે ઉચ્ચતમ ગુણ મેળવનાર અને એક બી.પી.એલ. ઉચ્ચતમ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની પણ પસંદગી કરવામાં આવશે. આ યોજના અંતર્ગત રાજ્યના 33 જિલ્લામાંથી 99 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. 11 મું ધોરણ / વ્યવસાયિક શિક્ષણ / અનુસ્નાતક શિક્ષણ / તાલીમ સુધીની આર્થિક સહાય આપવામાં આવશે.

બેન્ક ખાતામાં જમા કરી દેવામાં આવશે

આ યોજના હેઠળ પસંદગી પામેલ છાત્રાઓને રક્ષા 11મી અને 12મી/ વ્યાવસાયિક શિક્ષા/ શિક્ષણ સંસ્થામાં અધ્યયન શુલ્ક/ ખેલ વિદ્યાલય/ ખેલ કોચિંગ સંસ્થાઓમાં પ્રશિક્ષણ/ પ્રતિયોગી પરીક્ષાઓની કોચિંગ શુલ્ક, વગેરે રકમનું વાસ્તવિક વ્યવ ચૂકવણી સંસ્થાઓના બેન્ક ખાતામાં જમા કરી દેવામાં આવશે.

READ ALSO

Related posts

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભુપત ભરવાડ વિરુદ્ધ એક બાદ એક ગુના દાખલ, જમીન માફીયા વિરુદ્ધ ગાળ્યો કસાયો

pratik shah

ગોધરા/ સાતપુલ રોડ ઉપરથી 16 લાખથી વધુની જૂની ચલણી નોટો સાથે બે આરોપી ઝડપાયા

pratik shah

Navratri 2020: નવરાત્રીમાં જો ભૂલથી ઉપવાસ તૂટી જાય તો કરો આ ઉપાય, નહીં રહે તમારી ઉપાસના અધૂરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!