GSTV

હળવદ/ દુષ્કર્મ આચરનાર અને વિડીયો બનાવી વાયરલ કરનાર બંને શખ્સોની પોલીસે કરી ધરપકડ

Last Updated on October 5, 2020 by pratik shah

ગુજરાત રાજ્યમાં ગુન્હાખોરીનું પ્રમાણ વધ્યું છે, ત્યારે બીજી તરફ હળવદમાં દુષ્કર્મ આચરનાર અને વિડીયો બનાવી વાયરલ કરનાર બંને શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. હળવદ-માળીયા ચોકડી પરની ચેકપોસ્ટમાં બન્ને શખ્સે અસ્થિર મગજની મહિલા સાથે દુષ્કર્મનું કૃત્ય આચર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે પોલીસ અને એલસીબીની ટીમે સાથે મળી વીડિયોમાં દેખાતા શખ્સને ઝડપી પાડ્યા છે. મોરબી જિલ્લાના પોલીસ વડાએ આ મામલે જણાવ્યુ હતુ કે, હજી આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીઓ વિરૂદ્ધ દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવશે.

હળવદમાં દુષ્કર્મ આચરનાર અને વિડીયો બનાવી વાયરલ કરનાર બંને શખ્સની પોલીસે ધરપકડ કરી

  • હળવદમાં દુષ્કર્મ આચરનાર અને વિડીયો બનાવી વાયરલ કરનાર બંને શખ્સની પોલીસે ધરપકડ કરી છે.
  • હળવદ માળીયા ચોકડી પરની ચેકપોસ્ટમાં મહિલા અને યુવકનો કામલીલાનો વીડિયો વાયરલ થયો હતો
  • હળવદ પોલીસ અને એલસીબી ટીમે તાકીદે તપાસ ચલાવી બંને ઇસમોને ઝડપ્યા

હળવદ પોલીસ અને એલસીબી ટીમે તાકીદે તપાસ ચલાવી બંને ઇસમોને ઝડપ્યા

  • સોશ્યલ મીડિયામાં હળવદ ખાતે અસ્થિર મગજની મહિલા સાથે દુષ્કર્મનો વિડીયો વાયરલ થયો હતો
  • જીલ્લા એસપીની સુચનાથી એલસીબી ટીમે જેમાં વિડીયોમાં દેખાતો ઇસમ અને વિડીયો ઉતારનાર અને વાયરલ કરનાર બંને ઇસમોને ઝડપી પાડીયા
  • હજુ ઝીણવટભરી તપાસ ચલાવાશે:આરોપીઓ સામે દાખલારૂપ કાર્યવાહી થશે : એસપી

READ ALSO

Related posts

દિવાળી સુધરી / ગાંધી રોડના ઇલેક્ટ્રોનિક બજારમાં રોનક, કોરોનાની થપાટ બાદ ગ્રાહકોની ભારે ભીડ

Pritesh Mehta

ધર્મ / ખૂબ જ ખાસ છે આ વર્ષનું કરવા ચોથ: સૂર્યદેવની પણ રહેશે વિશેષ કૃપા, નોંધી લો પૂજાનું શુભ મુહૂર્ત

Zainul Ansari

રસીકરણ / દેશના 51 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામા ભારત સફળ, જાણો ક્યારે થશે આખો દેશ સંપૂર્ણપણે વેક્સીનેટ…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!