GSTV
Home » News » હાલોલનાં ઈટવાડી ગામમાં વાનરના આતંકથી ગામલોકો બન્યા ત્રસ્ત

હાલોલનાં ઈટવાડી ગામમાં વાનરના આતંકથી ગામલોકો બન્યા ત્રસ્ત

હાલોલના ઇટવાડી ગામના લોકો એક વાનરનાં આતંકથી ત્રસ્ત છે. વાનરે છેલ્લા ચાર દિવસથી ગામમાં પાંચ જેટલા ગ્રામજનોને બચકા ભરતા લોકોમાં ભય ફેલાઇ ગયો છે.

વાનરે ધોરણ એકનાં એક વિધાર્થીને તથા એક વૃદ્ધ મહિલાને પણ બચકા ભરતા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. વાનરનાં ભયનાં કારણે ગામની શાળાના વિધાર્થીઓને આજે છોડી મુકયા હતા. વાનરના આતંકથી તંત્ર સત્વરે મુકિત અપાવે તેવી ગ્રામજનો માગ કરી રહ્યા છે.

વાનરનાં ભયનાં કારણે ગામની શાળાના વિધાર્થીઓને આજે છોડી મુકયા હતા. વાનરના આતંકથી તંત્ર સત્વરે મુકિત અપાવે તેવી ગ્રામજનો માગ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપ: પ્રણીતે સેમીફાઈનલમાં પહોંચી રચ્યો ઈતિહાસ

Path Shah

Google Photos નો ઉપયોગ કરો છો, તો તમારા માટે છે મોટી ખુશખબર

Path Shah

ભાજપમાં સંગઠન પરિવર્તનની તૈયારીઓનો પ્રારંભ, પ્રદેશ પ્રમુખ તરીકે આ બે નામો સૌથી આગળ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!