GSTV

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Last Updated on June 15, 2021 by Pritesh Mehta

સરકારદ્વારા સોનાના દાગીનામાં હોલમાર્કિંગ ફરજિયાત કરવામા આવ્યુ છે. હોલમાર્કના નીયમને કારણે વેપારીઓ અને ગ્રાહકોને ફાયદો થશે તેમ સોની વેપારીઓનુ માનવુ છે. જોકે આ કાયદામા કેટલાક મુદાને લઇને જેવેલર્સમા નારાજગી જોવા મળતી હતી.

જેને લઇને દેશના વિવિધ ભાગના જ્વેલર્સ એશોશીએશનના પ્રમુખની ટીમ બનાવી સરાકર સાથે વાતાધાટો કરવામા આવી રહી છે. પંદર દિવસથી ચાલતી આ ચર્ચાનુ સુખદ પરિણામ આવે તેવી આશા જવેલર્સ રાખી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

હવસખોર હેવાન પતિ: અશ્લીલ વીડિયો જોયા પછી પિશાચ બની જતો અને હું શારીરીક સંબધ બાંધવાની ના પાડતી તો મને રાક્ષસની જેમ ફટકારતો

pratik shah

વડોદરા: ડેન્ગ્યું અને ચિકનગુનિયાના રોગે શહેર આખાને ભરડામાં લીધું, હજારોની સંખ્યામાં નોંધાયા કેસો

pratik shah

બોલિવૂડ / કિયારા અડવાણી સાથે લગ્ન કરવા અંગે સિદ્ધાર્થ મલ્હોત્રાએ કોઈ સ્પષ્ટતા ન કરી, બન્ને જણા ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!