GSTV
Home » News » ભાજપમાં ભડકો અડધો ડઝન કાર્યકર્તા નથી ઈચ્છતા કે રામસિંગ રાઠવાને ટિકિટ મળે

ભાજપમાં ભડકો અડધો ડઝન કાર્યકર્તા નથી ઈચ્છતા કે રામસિંગ રાઠવાને ટિકિટ મળે

છોટાઉદેપુર લોકસભા બેઠક માટે ભાજપમા ભડકા જેવા એંધાણ જોવાઇ રહયા છે. બે દિવસ પહેલા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્રારા ઉમેદવારો માટેની પસંદગી માટેની પ્રક્રિયા હાથ ધરવામા આવી હતી. 16 જેટલા કાર્યકરો એ ટીકીટની માંગણી કરી હતી. જેમાં આઠ જેટલા કાર્યકરોએ હાલના સાંસદ રામસિંગ રાઠવાને ટીકીટ ન મળે તે માટે મુખ્યમંત્રીને મળીને લેખિતમાં રજુઆત કરી હતી. ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ આક્ષેપ કર્યો છે. રામસિંગ રાઠવાએ વિસ્તારમાં વિકાસ કામો નથી કર્યા.

READ ALSO

Related posts

Bansari

PM મોદીના ઉમેદવારી પત્ર ભર્યા પહેલા શાહે બોલાવી બેઠક, આ દિગ્ગજો છે હાજર

Arohi

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પહોંચ્યા વારાણસી, સૌ પ્રથમ કાળભૈરવ પહોંચી કર્યા દર્શન

Arohi