GSTV

હજીરા/ જિલ્લા કલેક્ટરનું આવ્યું નિવેદન, વિસ્ફોટને લીધે દુર સુધી થયું કંપન

હજીરામાં લાગેલી આગની ઘટના અંગે સુરત જિલ્લા કલેક્ટર ધવન પટેલે નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, ગેસ લિકેજ બાદ આગ લાગી છે. હજુ સુધી કોઈને ઈજા કે જાનહાનિ થઇ હોય એવું સામે આવ્યું નથી. આગની ઘટના બાદ સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ અને મામલતદાર સહિતની ટિમ ઘટના સ્થળે છે.  પ્લાન્ટમાં ત્રણ ઘડાકા થયા હતા. જે બાદ આગની ઘટના બની..  તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, પ્રેસરાઈઝ ગેસને ડી- પ્રેસરાઈઝની કામગીરી કરવામાં આવી છે.ધમાકા ના કારણે દૂર સુધી કંપન થયું છે. ઘટના પર સંપૂર્ણ કાબુ મેળવ્યા બાદ ઘટના સ્થળ ઇન્સ્પેકશન કરવામાં આવશે.

READ ALSO

Related posts

રણનીતિ / હવે ચીનના દુશ્મનોની સાથે હાથ મીલાવશે ભારત, ડ્રગનની નાકમાં દમ કરનારા દેશો સાથે શરૂ થશે વેપાર મંત્રણા

Mansi Patel

બિહાર ચૂંટણીમાં કરોડપતિની બોલબાલા, પહેલા ચરણમાં 1065માંથી 153 ઉમેદવારો પાસે છે કરોડોની સંપત્તિ,આ બે પાર્ટીના 60 ટકા ઉમેદવારો

Mansi Patel

અમદાવાદમાં ખિસ્સા કાતરૂઓ કેવી રીતે પળવારમાં હાથ સફાઇ કરે છે તેનો ડેમો આપ્યો ખુદ પોલીસે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!