GSTV
Gujarat Government Advertisement

શાહરુખ ખાન ની લાડલી દીકરી સુહાનાએ બેડરૂમ માંથી કરી તસવીરો શેર, બતાવ્યું પોતાનું પરફેક્ટ ફિગર

Last Updated on April 21, 2021 by Pravin Makwana

બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાન ની જેમ એની લાડલી બેટી સુહાના પણ હમેશા ચર્ચા માં રહે છે . ફિલ્મી દુનિયા થી દૂર રહેવા છતાં તેના ચાહકો નું લિસ્ટ દિવસે ને દિવસે વધતુંજ જાય છે. તે સોશિયલ મીડિયા માં અત્યન્ત એકટીવે રહે છે.અને આને કારણેજ તે પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે. પણ આ વખતે તેને સોશિયલ ઉપર કૈકે એવું શેર કર્યું કે બધા તેના દીવાના થઇ રહ્યા છે.

સેલ્ફીમાં બતાવ્યું ફિગર

હકીકતમાં, સુહાના ખાને ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ગ્લેમરસ અને હોટ ફોટો શેર કર્યો છે. હાલમાં જ સુહાનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર બેડરૂમનો ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તે બેડરૂમમાં અરીસાની સામે ઉભી છે અને ફોટો ક્લિક કરી રહી છે. આ તસવીરમાં સુહાનાએ ગ્રીન કલરનું ક્રોપ ટોપ અને બ્લુ જીન્સ પેહર્યું છે તેનું ફિગર એકદમ પરફેક્ટ લાગે છે.

મિલિયન ફોલોઅર્સ છે

તમને જણાવી દઇએ કે સુહાનાએ હજી પોતાનો ડેબ્યૂ નથી કર્યો, તેમ છતાં તેના ચાહકો હજી પણ બોલીવુડના કોઈ પણ સ્ટાર જેટલા બની ગયા છે. સુહાનાના ઇન્સ્ટાગ્રામ પર 1.6 મિલિયન ફોલોઅર્સ છે. આ સાથે, તેમના ઘણા ફેન પેજ પણ છે.

ન્યુયોર્ક માં ભણી છે

નોંધપાત્ર વાત એ છે કે સુહાના ખાન ન્યૂયોર્કમાં અભ્યાસ કરે છે. થોડો સમય મુંબઇ રહ્યા બાદ હવે તે ન્યૂયોર્ક પરત આવી છે.

ALSO READ

Gujarat Government Advertisement

Related posts

સાવધાન/ શું ગૌમૂત્ર અને ગાયના ગોબારથી સારો થઇ જશે કોરોના ? ડોક્ટરે આપી ચેતવણી, તમે પણ જાણી લેવો

Damini Patel

જાણવું જરૂરી/ શું ગૌમૂત્ર અને ગાયના છાણથી કોરોનાને આપી શકાય છે મ્હાત? ડોક્ટરોએ આપી આ ગંભીર ચેતવણી

Bansari

ખાસ વાંચો / બ્લેક ફંગસ અથવા મ્યુકરમાઇકોસિસથી બચવા માટે શું કરવું અને શું ના કરવું? જાણો સરકારે શું કહ્યું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!