GSTV
Home » News » મુંબઈ હુમલાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની થઈ ધરપકડ, કાશ્મીરના જોતો હતો સપનાં

મુંબઈ હુમલાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની થઈ ધરપકડ, કાશ્મીરના જોતો હતો સપનાં

hafiz saeed brother in law

પાકિસ્તાને આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદના સાળા અને મુંબઈ હુમલાના મોસ્ટ વોન્ટેડ આતંકી અબ્દુલ રહેમાન મક્કીની ધરપકડ કરી છે. અબ્દુલ રહેમના મક્કીની ધરપકડ પાકિસ્તાનના પંજાબ પ્રાતંના ગુજરાંવાલામાંથી થઈ છે. મક્કીની ધરપકડ જમાત-ઉદ-દાવા, ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશન અને જૈશ-એ-મોહંમદ સાથે જોડાયેલા 11 સંગઠન પર પ્રતિબંધ લગાવ્યા થોડા દિવસો બાદ થઈ છે.

આતંકી સંગઠન જમાત-ઉદ-દાવામાં અબ્દુલ રહેમાન મક્કીનો ઘણો પ્રભાવ છે. મક્કી ભારત વિરુદ્ધ ઝેર ઓકવા માટે જાણીતા છે. વર્ષ 2010માં ભારત વિરોધી નિદેવનોને લઈ તે ચર્ચામાં આવ્યા હતા. મક્કીએ એક વીડિયો પીએમ મોદીને પડકાર આપતા જાહેર કર્યો હતો જેમાં તે કાશ્મીરને આઝાદી અપાવવાની વાત કરતો નજર આવ્યો હતો.

READ ALSO

Related posts

વિજય માલ્યાનું કિંગફિશર હાઉસ આઠમી વખત લીલામ કરવાનો પ્રયાસ, આ કારણે નથી વેચાય રહ્યું

Mayur

હવે ગણતરીની ઘડીઓમાં મહારાષ્ટ્રમાં રચાશે ત્રિશંકુ સરકાર, 16-15-12નો ફોર્મ્યુલા નક્કી

Mayur

શરદ પવાર અને મોદી વચ્ચે થઈ છે આ મહત્વની વાતો, 2022માં પવારને મળી શકે છે આ મોટું પદ પણ…

Mayur
Do NOT follow this link or you will be banned from the site!