GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

પીઓકેમાં ભારત વિરુદ્ધ આ તારીખે યોજાશે સૌથી મોટી રેલી, હાફિઝ સઇદ આવશે

આતંકના આકા અને આતંકી સંગઠન જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઇદ પીઓકેમાં આતંકવાદીઓની એક મોટી રેલી યોજવા જઇ રહ્યો છે. 14 ઓક્ટોબરે યોજાનારી આ રેલીમાં તમામ આતંકવાદીઓને સામેલ થવા જણાવાયું છે.

જે બધાને હાફિઝ સઇદ સંબોધન કરશે. મુઝફ્ફરાબાદમાં 14 ઓક્ટોબરે આયોજીત થનારી આ રેલીમાં જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલના મોટા ભાગના આતંકવાદી સામેલ થશે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નિરસ્ત થયા બાદથી પાકિસ્તાન અને તેના આતંકવાદી સંગઠનો સતત ભારત વિરોધ પ્રવૃતિઓને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પહેલા પાકિસ્તાની સેનાની આગેવાની હેઠળ એલઓસી સુધી રેલી કાઢવામાં આવી હતી.

READ ALSO

Related posts

મુંબઇ હુમલામાં સામેલ ખૂંખાર આતંકવાદીની હત્યા, ભારતમાં હુમલા માટે તૈયાર કરતો હતો આતંકીઓ

Bansari

કોરોનાનો પંજો બન્યો વધુ મજબૂત, કુલ કેસ 6.49 લાખ થયા, 24 કલાકમાં 22 હાજર કેસ

Bansari

ગલવાન હિંસાના શહીદોના નામે હશે દેશના આ સૌથી મોટા COVID-19 સેન્ટરના વોર્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!