GSTV

પંચમહાલ જીલ્લામાં વરસાદને પગલે નદી-નાળા છલકાયા, હડફ ડેમનો એક દરવાજો ખોલાયો

Last Updated on August 8, 2019 by Mansi Patel

પંચમહાલમાં આવેલાં હડફ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમનો એક ગેટ એક ફૂટ ખોલાયો છે. ડેમનું રુલ લેવલ જાળવી રાખવા માટે ડેમનો એક ગેટ એક ફૂટ ખોલાયો છે.

હડફ ડેમની હાલની જળ સપાટી 165.15 મીટરે પહોંચી છે. ડેમમાં પાણીની આવક 2 હજાર 745 ક્યુસેક થઇ છે.

હડફ ડેમનો એક ગેટ ખોલીને 1 હજાર 295 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નિચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા પણ સુચના અપાઈ છે.

READ ALSO

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!