GSTV
Home » News » પગાર અપાવો, ઘર ચલાવવા મમ્મીના દાગિના ગિરવે મૂક્યા છે : જેટ એરવેઝનો પાઇલટ

પગાર અપાવો, ઘર ચલાવવા મમ્મીના દાગિના ગિરવે મૂક્યા છે : જેટ એરવેઝનો પાઇલટ

jet airways latest news

જેટ એરવેઝના એક પાઇલટે કહ્યું હતું કે ઘર ચલાવવા મારી માએ પોતાના દાગિના ગિરવે મૂક્યા છે. અમને અમારો પગાર અપાવી દો. હાલ જેટ એરવેઝ ગંભીર આર્થિક સંકટમાં છે. એણે પોતાની સંખ્યાબંધ ફ્લાઇટ્સ રદ કરીને હજારો મુસાફરોને પરેશાન કર્યા હતા.

એમ કહેવાય છે કે છેલ્લા ચાર માસથી જેટના કર્માચારીઓને પગાર મળ્યા નથી. ગમે ત્યારે આ કર્મચારીઓ હડતાળ પર ઊતરી જઇ શકે છે. એક અંદાજ મુજબ જેટ એરવેઝ પર એક અબજ અમેરિકી ડૉલર્સનું કરજ છે.

છેલ્લાં વીસ વર્ષથી બોઇંગ ઊડાડવાનો અનુભવ ધરાવતા સિનિયર પાઇટલ કરણ ચોપરાએ કહ્યું કે અમારું ટેન્શન દિવસે દિવસે વધી રહ્યું છે કારણ કે અમને મહિનાઓથી પગાર મળ્યો નથી. કોઇએ માના દાગિના ગિરવે મૂક્યા છે તો કોઇએ ભાઇબહેનનાં લગ્ન મુલતવી રાખ્યા છે. આવું ક્યાં સુધી ચાલશે એ કોઇ અમને કહેશે?

READ ALSO

Related posts

ઈન્કમટેકસ વિભાગની તપાસ ચાલી રહી છે બૂટ ફેંકનાર શક્તિ ભાર્ગવ પર, 11.5 કરોડમાં ખરીદ્યા 3 બંગ્લા

Mayur

કૉંગ્રસની ‘ચોકીદાર ચોર હે’ જાહેરાત પર ECએ લગાવ્યો પ્રતિબંધ રાહુલને બીજો ફટકો

Alpesh karena

વિવાદિત નિવેદનના કારણે ચર્ચામા રહેતા મેનકા ગાંધીએ ઉમેદવારી ફોર્મ ભર્યું

Alpesh karena