નેટ બેન્કિગ અને મોબાઈલ બેન્કિગનો વપરાશ કરતા સમયે આપણે ઘણા પ્રકારની સાવધાનીઓ રાખવી પડે છે. થોડી પણ બેદરકારીનો મતલબ છે, મુસીબતને નિમંત્રણ આપવુ. ઘણી વખત જોવામાં આવ્યુ છે કે, લોકો બેદરકારીના કારણે સાયબર ફ્રોડ તેમના બેન્ક ખાતામાં ચોરી કરી શકે છે. સાઈબર ફ્રોડ થકી છેતરનાર તમને ઘરે બેઠા-બેઠા ચુનો લગાવી શકે છે. તમારી મેહનતની મોટી કમાણી મિનિટોમાં છૂમતર થઈ જાય છે.
ગ્રાહકોને પોતાની જાળમાં ફંસાવે
સાયબર છેતરપિંડી કરનાર વ્યક્તિ ઘણા સ્માર્ય હોય છે. તેઓ સ્માર્ટ રીતથી તમારી ખાનગી જાણકારીઓને હેક કરી છેતરપિંડીને અંજાણ આપે છે. નવી-નવી રીતથી પોતાના ગ્રાહકોને પોતાની જાળમાં ફંસાવે છે. તેને સામાન્ય ભાષામાં આઈડેંટિટી થેક્ટ કહે છે. ઘણી વખત આ પ્રકારની છેતરપિંડી માટે અસુરક્ષિત નેટવર્કનો વપરાશ કરી રહેલા લોકોને ટાર્ગેટ કરે છે.
અન્ય જાણકારી પણ સામેલ
ઘણી વખત કોઈ પબ્લિક પ્લેસનો Wi-FI. જેની જાણકારી હેકર્સ ચોરવાનો પ્રયાસ કરે છે તેમાં ક્રેડિટ કાર્ડની માહિતી, પાસવર્ડ, ચેટ, મેસેજ, ઈમેલ આઈડી, પાન નંબર, આધાર નંબર સહિત અન્ય જાણકારી પણ સામેલ છે. હવે પ્રશ્ન એ છે કે, આ પ્રકારથી કેવી રીતે બચી શકાય છે?
ઈન્ટરનેટ ડેટા પેકનો વપરાશ કરો
છેતરપિંડીથી બચવુ છે તો, ક્યારેય પણ ઓપન ઈન્ટરનેટ નેટવર્કથી ફાઈનેંશિયલ ટ્રાંજેક્શનની પ્રક્રિયાને પૂર્ણ ન કરો. તે માટે હંમેશા પોતાના મોબાઈલમાં હાજર ઈન્ટરનેટ ડેટા પેકનો વપરાશ કરો. ઘરના Wi-FI પાસવર્ડને સ્ટ્રોંગ અને લાંબો રાખો. આવી કરી તમે સાઈબર છેતરપીંડિથી બચી શકો છો.
READ ALSO
- કોણ હતા ઓશો, જાણો શું હતા પ્રેમ સંબંધો પર તેમના વિચારો
- અમદાવાદ / ખાલિસ્તાનીઓએ આપેલી ધમકી કેસમાં સાયબર ક્રાઇમ બ્રાંચને વધુ એક સફળતા, મહારાષ્ટ્રમાં ઝડપી પાડ્યું ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ
- પિગમેન્ટેશન / હોઠની ઉપરના ભાગની કાળાશને દૂર કરવા માટે ઘરેલુ ઉપચાર છે શ્રેષ્ઠ
- પાનના આ નુસખા અજમાવો, પૈસાનો વરસાદ થવા લાગશે, વાંચો પાનના કેટલાક ઉપાય
- જો તમારો જન્મ ઓક્ટોબરમાં થયો હોય તો કંઈક આવી રીતે હોય છે તમારું વ્યક્તિત્વ