GSTV

શાહીનબાગનો મુદ્દો ગુજરાત વિધાનસભામાં ગુંજ્યો, ભાજપ કોંગ્રેસ આમને સામને

દિલ્હીના શાહીનબાગમાંમાં સીએએના વિરુદ્ધમાં ચાલતા આંદોલન સ્થળે બે કોંગી ધારાસભ્યોની મુલાકાત પર ગૃહમાં ગરમાવો જોવા મળ્યો. ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહે તેને શરમજનક ગણાવ્યુ હતુ. જેના પર આજે કોગી ધારાસભ્ય ગ્યાસુદ્દીને શેખે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, શાહીનબાગમાં એવી કોઈ ઘટના બની નથી કે જેના કારણે શરમ આવે. આ સાથે જ તેમણે કહ્યુ કે, ભડકાઉ ભાષણ આપનારાઓ સામે પગલા ભરવા જોઈએ. જો કોઈ દેશના વડાપ્રધાન કે ગૃહ પ્રધાનને લઈને નિવેદન આપે તો તેમની સામે પણ પગલા લેવા જોઈએ.

READ ALSO

Related posts

તેલુગૂ ટીવી એક્ટ્રેસનું થયુ રહસ્યમય રીતે મોત, જાણો શું હતો મામલો

Pravin Makwana

જો લોકડાઉનનું સારી રીતે પાલન કરીશુ તો 400 જિલ્લાને બચાવીશું, જ્યાં હજૂ પણ એકેય કેસ નથી

Pravin Makwana

કોરોનાએ પાણી ફેરવી દીધુ, ભારતમાં GDPનું અનુમાન લગાવવું મુશ્કેલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!