GSTV

ખાસ વાંચો / ડેટિંગ એપ પર આ વસ્તુ લખવાનું ટાળો, યુવતીઓને બિલકુલ પસંદ નથી આવતી આ વતો

Last Updated on June 21, 2021 by Zainul Ansari

ડેટિંગ એપ પર લખેલી વાતો યુવતીઓને આકર્ષિત કરે છે. ત્યારબાદ તેઓ પ્રોફાઇલને પસંદ કરે છે, એટલે તેઓ રાઇટ સ્વાઇપ કરશે, ત્યારબાદ વાત આગળ વધશે. પરંતુ તેના માટે તમારે ડેટિંપ એપ્લિકેશનના બાયોને લઇ સારી જાણકારી રાખવી પડશે.

ઘણી વખત આપણે આપણા મિત્ર અથવા બેકાર ડેટિંગ એપ ગાઇડને વાંચી કઇ પણ લખી દેતા હોઇએ છીએ. ત્યારબાદ કોઈ રાઇટ સ્વાઇપ નથી મળતો. જો રાઇટ સ્વાઇપ ન મળે, તો ડેટિંગ એપનો ઉપયોગ કરવાનો શું અર્થ.

ડેટિંગ એપ Vs સોશિયલ મીડિયા

ઘણા યુવકોને લાગે છે કે ડેટિંગ એપ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર વગેરેની જેમ હોય છે. આ જ વિચારી તેઓ ભૂલ કરી દે છે. ડેટિંગ એપ એ કોઈ સોશિયલ મીડિયા એપ નથી. જે લોકો આવી ભૂલ કરે છે, તેઓ ઓનલાઇન ડેટિંગ મામલામાં સફળ નથી થતા.

ડેટિંગ એપના બાયોને લઇ સ્ટડી

2016માં ડેટિંગ એપના બાયોને લઇ સ્ટડી થઈ હતી. આ સ્ટડીમાં જાણવા મળ્યું કે જ્યારે પુરુષ સારી રીતે બાયો લખે છે, તો તેમને મહિલાઓ કરતા 4 ગણા વધુ મેચ મળે છે. આ વાતોને બાયોમાં લખવાનું ટાળો.

  1. એન્ટી ફેમિનિસ્ટ અથવા જેન્ડર બાયસ્ડવાળી વાતો ન લખો

ઘણા યુવકો મર્દાનગી દેખાડવા માટે કઇ પણ લખી દે છે. આ વાતોથી સ્પષ્ટ થઈ જાય છે કે તે તેની મર્દાનગી બતાડવાની કોશિષ કરે છે. સાથે તેની વાતોથી તે મહિલા વિરોધી લાગે છે. તેથી આ પ્રકારની વાતો લખવાનું ટાળો.

ઉદાહરણ: ‘Anti-Feminist’, ‘Alpha’, ‘Born To Lead’ એવી વાતોને ના લખો.

  1. ધર્મ અથવા જાતિ પર ધ્યાન કેન્દ્રિત ના કરો

ડેટિંગ એપ કોઈ મેટ્રોમોનિયલ સાઇટ નથી. અહીં તમારે જાતિ-ધર્મનું પ્રચાર નથી કરવું જોઇએ. કારણ કે ઓનલાઇન ડેટિંગ કરતી યુવતી કેમ જાતિ-ધર્મ જોઇ આકર્ષિત થશે. તેથી આ વાતો ન લખવી જોઇએ.

ઉદાહરણઃ ‘Hindu Boy, Rajputana’

  1. હાર પાર ના કરવી જોઇએ

કોઈ પણ વસ્તુની મર્યાદા હોય છે. આપણે એ મર્યાદામાં રહીને લખવુ જોઇએ. જો કોઈ એ મર્યાદા ઓળંગીને કામ કરે છે, તો દુનિયા તેને મુર્ખ કહે છે.

ઉદાહરણઃ ‘Wanderlust’, ‘Bibliophile’, ‘Sapiosexual’,

  1. બાયો કોપી પોસ્ટ ના કરો

આ સૌથી ખરાબ આદત છે. યુવકો આ મામલે ખૂબ જ આગળ છે. તેઓ હંમેશા બીજાના બાયોને પોતાના બાયોમાં કોપી કરી દે છે. તેથી આ વસ્તુ ટાળવી જોઇએ.

Read Also

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!