GSTV
Home » News » ગુવાહાટીના એક મોલ બહાર બોંબ વિસ્ફોટ, 6 લોકો ઘાયલ, સમગ્ર વિસ્તારની ઘેરાબંધી

ગુવાહાટીના એક મોલ બહાર બોંબ વિસ્ફોટ, 6 લોકો ઘાયલ, સમગ્ર વિસ્તારની ઘેરાબંધી

ગુવાહાટીના જૂ રોડ પર એક મોલ બહાર થયેલા બોંબ વિસ્ફોટમાં 6 લોકો ઘાયલ થયા છે. ઘટના સ્થળ પર પોલીસ પહોંચી ચુકી છે અને સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લેવામાં આવી છે. વિસ્ફોટમાં અત્યાર સુધી કોઇ વ્યક્તિનું મોત થયું નથી.

જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ગુવાહાટી મેડિકલ કોલેજની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ગુવાહાટી પોલીસ કમિશ્નર દિપક કુમારે જણાવ્યું કે, રાત્રે 8 વાગ્યે આ ગ્રેનેડ વિસ્ફોટ થયો છે જેમાં 6 લોકો ઘાયલ થયાં છે. આ મામલે તપાસ ચાલી રહી છે.

READ ALSO

Related posts

ચિદમ્બરમને કોર્ટે આંચકો આપ્યો, ફરી 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા કોંગ્રેસ નેતા

Riyaz Parmar

શારદા ચિટ ફંડ: CBIને રાજીવ કુમારનું લોકેશન મળ્યું, ધરપકડ કરવા માટે ખાસ ટીમ રવાના

Riyaz Parmar

હાઉડી મોદી’ માટે ઉત્સાહિત ડોનાલ્ડ ટ્રમ્પ, ભારત માટે કરી શકે છે મોટી જાહેરાતો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!