21મી જુનના રોજ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે. વિશ્વ યોગના દિવસે દેશમાં ઠેર ઠેર જગ્યાએ યોગની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુરૂકુળના 18 વિદ્યાર્થીઓ રાજ્યપાલ અને સીએમની અધ્યક્ષતામાં યોગ કરશે મલખમ પર યોગ કરશે. છેલ્લા 2 વર્ષથી તેઓ યોગની તાલીમ લઇ રહ્યા છે. સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે વિદ્યાર્થીઓ લાકડાના થાંભલા અને દોરડા પર પદ્માસન, ધનુરાસન, સિરશાસન, મયુરાસન સહીતના યોગ કરશે.
READ ALSO
- સાડી ખરીદવા પર એક કિલો ડુંગળી ફ્રી, કપડાની દુકાન પર વધી ગ્રાહકોની સંખ્યા
- ઉબોનની SW-11 સ્માર્ટવોચ ભારતમાં થઈ લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન…
- રાહુલ ગાંધીએ સાચું જ કહ્યું છે તેઓ સાવરકર જેટલા સક્ષમ નથી : ઈન્દ્રેશ કુમાર
- NRC મુદ્દે પૂર્વોત્તરમાં સર્જાયેલી ભારેલા અગ્નિ જેવી સ્થિતિનો અમિત શાહ આવી રીતે લાવશે ઉકેલ
- સંબિત પાત્રાએ મમતા બેનર્જીને 15 વર્ષ જૂનું ભાષણ યાદ કરાવી ચિંતામાં ગરકાવ કરી દીધા