GSTV
Home » News » ગુજરાતીઓ કંઈક અલગ જ પ્રકારે શ્રદ્ધાંજલિ આપે, જુઓ આ 3 હજાર બાળાઓ કેમ વખણાઈ રહી છે

ગુજરાતીઓ કંઈક અલગ જ પ્રકારે શ્રદ્ધાંજલિ આપે, જુઓ આ 3 હજાર બાળાઓ કેમ વખણાઈ રહી છે

રાજકોટના જેતપુર ખાતે પુલવામાના હુમલાના શહીદોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેતપુરની મહિલા કોલેજની ત્રણ હજાર વિદ્યાર્થિનીઓએ વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખ્યા છે. જેમાં પુલવામા આતંકી હુમલાને લઈને પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની અપીલ કરી છે. મહિલા કોલેજ દ્વારા શહીદ જવાનોને 1 એક લાખ રૂપિયાના ફાળાની પણ જાહેરાત કરવામાં આવી છે.

READ ALSO

Related posts

ખરાબ રિવ્યુ બાદ પણ વર્ષની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ‘કલંક’, પહેલાં જ દિવસે છપ્પરફાડ કમાણી

Bansari

ધૂમધામથી જાન લઈને લગ્ન સ્થળ પર પહોંચ્યા, જોયું તો ત્યાં ફક્ત બોર્ડ લટકાવ્યું હતું જેમાં લખ્યું હતું કે…

Arohi

હાર્દિક પટેલને પાર્ટીએ હેલિકોપ્ટર આપ્યું તો ટ્વિટર પર નામ આગળથી બેરોજગાર હટાવી દીધું!

Alpesh karena