GSTV
Home » News » એવા બે ગ્રહ જે તમારા જીવનમાં મચાવી દે છે ઉથલ-પાથલ

એવા બે ગ્રહ જે તમારા જીવનમાં મચાવી દે છે ઉથલ-પાથલ

આપણી કુંડળીમાં રહેલા ૯ ગ્રહો તેના જીવનપર સારો અને ખરાબ પ્રભાવ નાંખે છે. જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓનો સંચાર થાય છે અને જો ગ્રહોની સ્થિતિ ખરાબ હોય તો જાતકે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે વ્યક્તિના જીવનમાં બે ગ્રહોનો પ્રભાવ સૌથી વધારે પડે છે. જો આમાંથી કોઈએક પણ કુંડલીમાંદોષયુક્ત હોય તો એનાથી વ્યક્તિને ઘણી પીડા સહન કરવી પડે છે. આ બે ગ્રહ એટલે ગુરુ અને શનિ. જોકોઈની કુંડળીમાં ગુરુની દશા ખરાબ હોય તો એના રોજગાર, લગ્ન અને કૌટુંબિક જીવનમાં સમસ્યાઓ ઉત્પન્ન થયા જ કરે છે. એ જ રીતે જો જાતકની કુંડળીમાં આ ગ્રહ ઉચ્ચ સ્થાને હોય તો વ્યક્તિ સુખપૂર્વક જીવન જીવે છે. 

બીજો ગ્રહ છે શનિ, જો કોઈની કુંડળીમાં શનિ દોષ હોય તો વ્યક્તિને અનેક પ્રયત્નો છતાં કોઇપણ કામમાં સફળતા નથી મળતી અને ગરીબ થઇ જાય છે. પરંતુ જો કોઈની પર શનિ મહેરબાન થઇ જાય તો માણસના જીવનમાં કદી કોઈ તકલીફ પડતી નથી.  

(તમારી કુંડળીના ગ્રહોના આધારે રાશિફળ અને તમારા જીવનમાં બનતી ઘટનાઓ ભિન્ન હોઈ શકે છે. તેથી આ અંગેની પૂર્ણ માહિતી મેળવવા માટે કૃપા કરીને કોઈ પંડિત કે જ્યોતિષીનો સંપર્ક કરો.)

Read Also

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!