GSTV
Home » News » પ્રયાગરાજમાં પુર્ણિમા સ્નાન માટે ત્રિવેણી સંગમ પર જામી ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી

પ્રયાગરાજમાં પુર્ણિમા સ્નાન માટે ત્રિવેણી સંગમ પર જામી ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી

કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં અર્થાત જીવનનું અંતિમ લક્ષ મોક્ષ છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રભુનું શરણ જરૂરી છે. પ્રભુનું શરણ ગુરૂ વિના સંભવ નથી. માટે આપણા સંસારરૂપી સાગરમાં જીવનની નૌકાને પાર કરાવનાર ગુરૂ એક માત્ર છે.

ત્યારે યુપીના પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં અનેક શ્રદ્ધાળુઓ પુર્ણિમાના સ્નાન માટે આસ્થાની ડૂબકી લગાવી. આજના દિવસે શિષ્ય ગુરુના રૂણમાંથી મુક્ત થાય છે અને ગુરૂના આશિર્વાદ લઈને ધન્ય બને છે. આ ઉપરાંત આજથી ચાતુર્ય માસની પણ શરૂઆત થઈ છે.

Read Also

Related posts

ગ્લોબલ વોર્મિંગને કારણે 8 કરોડ નોકરીઓ નાબૂદ થશે, 2030 સુધીમાં ભારતની સ્થિતિ કાંઇક આવી હશે

Riyaz Parmar

હિમાલયમાં ઝડપથી ગ્લેશિયર પીગળવાનો સિલસિલો યથાવત, પાણીની તંગી સર્જાશે?

Riyaz Parmar

આઇસલેન્ડમાં જોવા મળ્યું જળવાયુ પરિવર્તનનું વરવું દ્રશ્ય, ધરતી માટે જોવા મળ્યા આ સંકેતો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!