GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં રૂપાણી સરકાર રોકશે ગુંડાગીરી/ વિધાનસભામાં પાસ થયુ ગુંડા એક્ટ બિલ, પોલીસને મળશે વધુ પાવર

Last Updated on September 24, 2020 by Karan

ગુજરાતમાં ગુંડાગીરી કરતા લુખ્ખા અને આવારા તત્વોની હવે ખેર નથી. આજે વિધાનસભા ગૃહમાં ગુંડા વિરોધી કડક કાયદા માટે ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ બહુમતીથી પાસ થયું છે.

આ બિલને લઈને બંને પક્ષો વચ્ચે ભારે વિવાદ જોવા મળ્યો હતો. પરંતુ બહુમતીના જોરે ગૃહમાં સરકારી વિધેયક ગુંડા એક્ટ બિલ પસાર કરવામાં આવ્યુ છે. રાજ્યમાં લાગુ થનાર આ કાયદો ઉત્તર પ્રદેશના કંટ્રોલ્સ ઓફ ગુન્ડાઝ એક્ટ જેવો જ છે. આ કાયદા અંતર્ગત જેમાં પોલીસની સત્તા પણ વધારવામાં આવી અને હાલના પાસા એક્ટમાં પણ ધરખમ ફેરફારો કરાયો છે. નવા કાયદા અંતર્ગત ગુંડાગીરી કરનારા તત્વોને 10 વર્ષ સુધીની સખ્ત કેદ અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા

Dhruv Brahmbhatt

દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર

Pravin Makwana

કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!