GSTV

વિધાનસભા/ ગુંડા બિલ અંગે વિપક્ષનો વિરોધ વાજબી નહીં, CM રૂપાણીએ આપી પ્રતિક્રિયા

વિધાનસભાના ચોમસુ સત્રમાં ગુંડા બિલ પાસ થતાં રાજ્યના સીએમ વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી. ઉલ્લેખનીય છે કે તેમણે જણાવ્યુ હતુ કે, ગુંડા અને જમીન પચાવનારા વિરુદ્ધ બિલ લાવવામાં આવ્યુ છે. હવે ગાંધીના ગુજરાતમાં આ પ્રકારની પ્રવૃત્તિ નહી ચાલે. ગરીબ ખેડૂતોની જમીન પચાવનારા વિરુદ્ધ બિલ અસરકારક સાબિત થવાનું છે. ત્યારે આ બિલનો વિરોધ કોંગ્રેસ કરે તે વાજબી નથી. સીએમ રૂપાણીએ સવાલ કર્યો કે, કોંગ્રેસ ગુંડાઓને પ્રોત્સાહન આપવા માગે છે.

સીએમ રૂપાણીએ સવાલ કર્યો કે, કોંગ્રેસ ગુંડાઓને પ્રોત્સાહન આપવા માગે છે

READ ALSO

Related posts

સૌરવ ગાંગુલી બનશે બંગાળ ભાજપનો ચહેરો, અમિત શાહ મનાવવામાં થયા સફળ

Bansari

બેદરકાર શાહિદ આફ્રિદી ફ્લાઇટ ચૂકી ગયો, નહી રમી શકે લંકા પ્રીમિયર લીગની બે મેચ

Ankita Trada

કપિલદેવની પ્લેઇંગ ઇલેવનમાં રોહિત શર્માનું પત્તુ કપાયું, કહ્યું- ધોનીને કોઈ ટચ કરી શકે નહીં

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!