GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

પૈસા આપીને ડોવાલ કોઈની પણ સાથે મુલાકાત કરી શકે છે : ગુલામ નબી આઝાદ

કોંગ્રેસ નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, સરકારે જમ્મુ કાશ્મીરની ઓળખ લૂપ્ત કરી. જમ્મુ કાશ્મીરના લોકો ગુસ્સામાં છે. જમ્મુ કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. ખીણના લોકોને ઘરમાં બંધ કરી જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો છે. જેનો કોંગ્રેસ ઉગ્ર વિરોધ કરે છે. ગુલાબ નબીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલની જમ્મુ કાશ્મીર મુલાકાત અંગે પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ કે, પૈસા આપીને અજીત ડોવાલ કોઈ પણની સાથે મુલાકાત કરી શકે છે.

READ ALSO

Related posts

સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસેલા વરસાદથી અનેક સ્થળોએ તારાજી સર્જી, મીઠાના અગરોમા પાણી ભરાતા મોટુ નુકશાન

Nilesh Jethva

રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસમાં હવે આંતરિક જૂથબાજી શરૂ, ઠાકોર ધારાસભ્યો ભરતસિંહને જીતાડવા કરી રહ્યા છે લોબિંગ

Nilesh Jethva

બનાસકાંઠામાં નકલી નોટો ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, કાર આગળ ભાજપનો સીમ્બોલ લગાવી પોલીસને ભ્રમિત કરવાનો પ્રયાસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!