GSTV

એમેઝોન પ્રાઇમ પર રીલિઝ થશે અમિતાભ-આયુષ્માનની ‘ગુલાબો-સિતાબો’, નોંધી લો ડેટ

ગુલાબો

Last Updated on May 15, 2020 by Bansari

કોરોના વાયરસને મહામારીને કારણે છેલ્લા કેટલાક મહિનાથી થિયેટર બંધ થઈ ગયા છે અને નવી ફિલ્મની રિલીઝ અટકી ગઈ છે. આ સંજોગોમાં ફિલ્મ ઉદ્યોગ ધીમે ધીમે ડિજિટલ પ્લેટફોર્મ અપનાવવા મજબૂર બન્યો છે. અમિતાભ બચ્ચન જેના મેગા સ્ટારને પણ આ માટે ડિજિટલ મીડિયાનું શરણું લેવું પડ્યું છે.

અમિતાભ બચ્ચન અને આયુષ્યમાન ખુરાના અભિનીત ગુલાબો સિતાબો હવે અમેઝોન પ્રાઇમ પરથી રિલીઝ થનારી છે. શુજિત સરકારે ડાયરેક્ટ કરેલી આ ફિલ્મ હવે 12મી જૂને અમેઝોન પ્રાઇમના માધ્યમથી પ્રેક્ષકો સુધી પહોંચશે..વિદ્યા બાલનની શકુંતલા પણ આ જ સમયગાળામાં રિલીઝ થનારી છે. આમ દેશના ફિલ્મમેકર્સ હવે ડિજીટલ માધ્યમથી પ્રેક્ષકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Read Also

Related posts

હાઈકોર્ટની ટકોર/ ફ્લાયઓવર બની ગયા બાદ નીચેના રસ્તાઓને ભૂલી જવાના ? ટ્રાફિક અને દબાણની સમસ્યા વિશે જવાબ રજૂ કરવા AMCને નિર્દેશ

Pravin Makwana

ન્યાયતંત્રની જય હો/ ગુજરાતમાં ઐતિહાસિક ચુકાદો, અઢી વર્ષની બાળા સાથે દુષ્કર્મ-હત્યા કેસમાં 22 દિવસમાં ચુકાદો, આરોપીને ફાંસીની સજા

Pravin Makwana

પીએમ મોદીના અખિલેશ પર પ્રહાર, કહ્યું- લાલ ટોપીવાળાઓને આતંકીઓને જેલમાંથી છોડવા સત્તા જોઈએ છે

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!