GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

આ રાજ્યમાં કોંગ્રેસની સરકાર સામે આરક્ષણના મુદ્દે ગુર્જરોએ કર્યું આરપારની લડાઈનું એલાન

રાજસ્થાનમાં હવે કોંગ્રેસની સરકાર સામે ગુર્જરોએ આરક્ષણના મુદ્દે આરપારની લડાઈનું એલાન કર્યુ છે.

આજે સવાઈ માધોપુરમાં અનામત માટે ગુર્જરોની મહાપંચાયત બોલાવવામાં આવી છે.ગુર્જરોએ સરકારને અનામત આપવા માટે 20 દિવસનુ અલ્ટીમેટમ આપવાનુ નક્કી કર્યુ છે.

ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતિના અધ્યક્ષ કિરોડી સિંહ બેસલાએ એક મીડિયા રિપોર્ટ પ્રમાણે કહ્યુ છે કે ગુર્જર સમાજને આરક્ષણ માટે આરપારની લડાઈ લડવી પડશે અને હવે જયપુરમાં કોઈ સમાધન નહી થાય.

ગુર્જર સમાજ છેલ્લા કેટલાય સમયથી રાજસ્થાનમાં અનામતની માંગ કરી રહ્યો છે.આ માટે અગાઉ થયેલા આંદોલનમાં હિંસક અથડામણો પણ થઈ ચુકી છે.

ગુર્જરોની મહાપંચાયતમાં આંદોલન માટે આગામી રુપરેખા નક્કી કરવાની કવાયત કરવામાં આવી છે.

Related posts

મુંબઇગરાઓ છત્રી-રેઇનકોટ કાઢી રાખજો! આ વિસ્તારોમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Bansari

રશિયાના બંધારણમાં સુધારો: લોકોની ઈચ્છાથી 2036 સુધી પુતિન રહેશે દેશના સર્વોચ્ચ વડા

Bansari

કોરોના સંકટમાં ભારતને મોટી સફળતા: પ્રથમ સ્વદેશી કોરોના વેક્સીન તૈયાર, આ દિવસે થશે લૉન્ચ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!