GSTV

જેલમાથી ખંડણીનું નેટવર્ક ચલાવતા વિશાલ ગૌસ્વામી સામે થશે આ મોટી કાર્યવાહી

કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગ સામે ગુજસીટોકનો ગુનો દાખલ થયો છે. ત્યારે વિશાલ ગોસ્વામીને જેલમાંથી બહાર લાવવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એકાદ બે દિવસમાં ક્રાઇમ બ્રાંચ વિશાલ ગોસ્વામીને બહાર આવશે. વિશાલની મિલકત પણ જપ્ત કરવામાં આવશે. વિશાલ જેલમાં પેપર જોઈ વેપારીઓને ફોન કરતો હતો.

વિશાલ જેલમાંથી કોડવર્ડ વાપરતો હતો. ચોકલેટ અને સબજી જેવા કોડ વર્ડનો વિશાલ દ્વારા ઉપયોગ કરવામાં આવતો હતો. ક્રાઈમ બ્રાન્ચ અન્ય આરોપીઓ સામે 387 હેઠળ પણ કાર્યવાહી કરશે. છેલ્લા 6 માસથી જેલમાં ચાલતા ખંડણીના નેટવર્કનો પર્દાફાશ થયો છે. જેલમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને ખંડણીના નેટવર્ક ચલાવવામાં આવતુ હતુ.

READ ALSO

Related posts

એવુ તે શું છે, કે દુનિયાના આ દેશોમાં એન્ટ્રી નથી કરી શક્યો કોરોના વાયરસ ?

Ankita Trada

કોરોનાનો હાહાકાર: રાજ્યમાં કુલ 84 પોઝિટીવ કેસ નોંધાયા

pratik shah

કોરોનાના ખતરા વચ્ચે ખુશખબરી! સરકારી બેન્ક બાદ આ ખાનગી બેન્કો પણ 3 મહિના સુધી નહી લે લોન EMI

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!