આજે ઓનલાઈન ગુજકેટનું પરિણામ જાહેર થશે. www.gseb.org વેબસાઈટ પર પરિણામ મુકવામાં આવશે. સાથે જ ટૂંક સમયમાં માર્કશીટ માટેની તારીખ જાહેર કરાશે.

ઉલ્લેખનીય છે કે , ગત 24 ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં કુલ 1 લાખ 27 હજાર 600 વિદ્યાથીઓએ પરીક્ષા આપી હતી. A ગ્રુપમાં કુલ 50 હજાર 661 વિદ્યાથીઓ પરીક્ષા આપી હતી. જ્યારે, B ગ્રુપમાં 76 હજાર 575 વિદ્યાથીઓ પરીક્ષા આપી હતી. તો AB ગ્રુપમાં કુલ 382 વિદ્યાથીઓએ પરીક્ષા આપી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Turkey Syria Earthquake: ગર્ભવતિ મહિલાએ બાળકીને આપ્યો જન્મ, પરંતુ કાટમાળમાં ફસાયેલી માતાએ તોડ્યો દમઃ હૃદયદ્રાવક બની ઘટના
- BIG NEWS: ઓરેવાના માલિક જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ, કોર્ટમાં ફરીથી કરાશે રજૂ
- જગતના તાત માટે આવ્યો સુવર્ણ અવસર / ડ્રોનથી થશે ખેતી, SBI ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે સસ્તી લોન આપશે
- RBIએ રેપોરેટ વધાર્યો / હોમ લોનના વ્યાજ છેલ્લા 9 મહિનામાં 2.5 ટકા વધ્યા, રેપો રેટ 6.25 ટકાથી વધીને 6.50 ટકા થયો
- ઈન્ટરનેશનલ ક્રિકેટ જગતના એવા પ્રખ્યાત ખેલાડી જેણે પોતાનો ધર્મ બદલ્યો, કોણ છે આ મહાનુભાવો ?