GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

હવામાન વિભાગ: રાજ્યનાં સૌરાષ્ટ્ર સહિત ગીર સોમનાથ પંથકમાં અતિભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ પર

સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. ત્યારે હવામાન વિભાગે હજુ બે દિવસ માટે સૌરાષ્ટ્રના જામનગર-રાજકોટ-જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના મતે, સૌરાષ્ટ્ર અને તેની આસપાસ વેલમાર્કડ લો પ્રેશર યથાવત છે..જેથી જામનગર, પોરબંદર, દ્વારાક ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, મોરબી દીવ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે..આ ઉપરાંત અરવલ્લી મહીસાગર, સુરત, અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી

અમદાવાદમાં આજે ગાજવીજ સાથે છૂટાછવાયા ઝાપટાંની આગાહી કરવામાં આવી છે.ગુરુવારે દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • ત્યારે સૌરાષ્ટ્રના કયાં જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો તેના પર નજર કરીએ તો
  • ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો ૨૫.૬૦ ટકા વરસાદ
  • કચ્છમાં સિઝનનો ૫૧.૩૯ ટકા વરસાદ
  • સૌરાષ્ટ્રમાં સિઝનનો ૪૯.૭૧ ટકા વરસાદ
  • દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સરેરાશ ૧૫.૫૩ ટકા વરસાદ
  • ઉત્તર ગુજરાતમાં સિઝનનો ૧૪ ટકા વરસાદ
  • પૂર્વ-મધ્ય ગુજરાતમાં સિઝનનો ૧૬.૯૪ ટકા વરસાદ

સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદના કારણે દેવભુમી દ્વારકામાં 105 ટકા વરસાદ પડ્યો છે. તો જામનગરમાં 73.53 ટકા અને મોરબીમાં 49.12 ટકા વરસાદ પડ્યો છે. સતત વરસાદના કારણે રાજ્યમાં 20 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. તો રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની મદદ લેવામાં આવી છે.

READ ALSO

Related posts

BIG NEWS: અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, આઠ દર્દીના નિપજ્યા કરૂણ મોત

pratik shah

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

મહારાષ્ટ્રમાં મેઘતાંડવ: લોકલ ટ્રેનોમાં ફસાયા 200 લોકો, અનેક વિસ્તારોમાં જાહેર કર્યુ રેડ એલર્ટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!