GSTV

સાઉથ આફ્રિકામાં લૂંટના ઈરાદે ગુજરાતી યુવકને ગોળી મારી રહેંસી નાખ્યો

રાષ્ટ્રપતિ

સાઉથઆફ્રિકામાં જાવેદ પટેલ નામના ગુજરાતી યુવકની લૂંટના ઈરાદે હત્યા કરવામં આવી છે. યુવકને લૂંટારૂઓએ ગોળીમારીને પહેલા રહેંસી કાઢ્યો અને બાદમાં તેને લૂંટીને ફરાર થઈ ગયા. મૃતક યુવક 12 વર્ષ અગાઉ રોજગાર અર્થે સાઉથઆફ્રિકામાં સ્થાઈ થયો હતો.

ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ સાઉથ આફ્રિકમાં ગુજરાતીઓની હત્યાના બનાવ બન્યા છે. તેવામાં વધુંમાં ફરી એક ગુજરાતી યુવકની લૂંટ વીથ હત્યાનો બનાવ સામે આવ્યો છે.

Read Also

Related posts

રાજકોટની હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ બરોડા અને સુરતનું તંત્ર આવ્યું હરકતમાં

Nilesh Jethva

અમદાવાદના આ 28 વિસ્તારમાં કોરોનાએ મચાવ્યો કહેર, જાણો કઈ કઈ સોસાયટીને જાહેર કરાઈ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન

Nilesh Jethva

લોકડાઉન અને વાવાઝોડાના કારણે ગુજરાતની 25 હજાર જેટલી ફિશિંગ બોટ પર રોજી રોટી રળતા માછીમારો મુશ્કેલીમાં મુકાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!