GSTV

ઘરના ધાબાને રંગબેરંગી રોશનીથી શણગારી અમેરીકાના ન્યુજર્સીમાં ગુજરાતીઓએ બોલાવી ગરબાની રમઝટ

Last Updated on October 25, 2020 by

અમેરીકાના ન્યુજર્સીમાં ભારતીય મુળના લોકોએ ગરબાની રમઝટ બોલાવી. કોરોના કાળમાં ઘરના ધાબાને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યુ હતુ અને રાસ-ગરબાની રમઝટ બોલાવવામાં આવી. ગુજરાતીઓએ આગવા અંદાજમાં ટ્રેડીશલ ડ્રેસકોડ સાથે રાસ-ગરબા કર્યા હતા.

નવરાત્રિ હોય અને ગરબાની રમઝટ ન જામે તો કેવી રીતે ચાલે. ત્યારે અમદાવાદમાં યુવાઓ દ્વારા સોશિયલ ડિસ્ટંસ સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યુ. જેમા યુવાઓ ગરબાના તાલે ઝુમ્યા હતા.

Related posts

ખેડૂતો ખાસ વાંચો/ કિસાન યોજનામાં વાર્ષિક હપ્તા સાથે દર મહિને મળશે 5000 રૂપિયા પેન્શન, ફટાફટ ઉઠાવો લાભ

Bansari

નિયમોમાં ફેરફાર/ 1 તારીખથી સેલરી અને બેંકોમાં જમા પૈસાના નિયમોમાં થશે ફેરફાર, ખિસ્સા પર પડશે સીધી અસર

Damini Patel

અગત્યનું/ નવી કાર માટે ઝીરો ડેપ્થ ઇન્શ્યોરન્સ લેવો કેમ છે જરૂરી, જાણી લો ફાયદા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!