GSTV
Home » News » જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં હેમંત ચૌહાણ સહિત ગુજરાતના જાણીતા કલાકારો ભાજપમાં જોડાયા

જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં હેમંત ચૌહાણ સહિત ગુજરાતના જાણીતા કલાકારો ભાજપમાં જોડાયા

ભાજપમાં હાલ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે આ કડીમાં વધુ કલાકારોએ ભગવો ખેસ ધારણ કર્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ગુજરાતના જાણીતા કલાકારો ભાજપમાં જોડાયાં છે. જેમાં બંકિમ પાઠક, હેમંત ચૌહાણ, ગોપાલ બારોટ, ભાવનાબહેન લિંબડીયા, ધનરાજ ગઢવી, અમુદાન ગઢવી, સંગીતા લાબડીયા, હેમુ ગઢવીના પુત્રા વિહારી ગઢવી, બ્રિજરાજ લિંબડીયા, કિરતદાન ગઢવી અને બટુકભાઈ ઠાકોર ભાજપમાં જોડાયાં છે.

READ ALSO

Related posts

નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટરે પહોચી, 17 સપ્ટેમ્બરે પીએમ મોદીની હાજરીમાં ભવ્ય ઉજવણી

Nilesh Jethva

પંકજ અડવાણીએ જીત્યું વિશ્વ બિલિર્ડ્સ ચેમ્પિયનશિપનું ટાઈટલ, 22મીં વખત બન્યા વર્લ્ડ ચેમ્પિયન

GSTV Desk

22 વર્ષ પહેલા ગુમ થયો હતો માણસ, ગુગલની મદદથી મળી લાશ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!