GSTV

ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસરનો યુવતી પર હોટલમાં બળાત્કાર, બનાવી રહ્યો છે હાલમાં વેબ સીરિઝ

સયાજીગંજની અદિતિને હોટલમાં નોકરીની વાત કરવા માટે યુવતીને બોલાવી તેની સાથે દુષ્કર્મ આચરનાર ફિલ્મ પ્રોડયુસર દિપ પટેલ હાલમાં વડોદરાની નાઇટ લાઇફ ઉપર વેબ સિરીઝ બનાવી રહ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.સયાજીગંજ પોલીસે દુષ્કર્મ આચરનાર દિપ રાજુભાઇ પટેલ (રહે.કલાલી,શ્રીજી ખડકી)ની ધરપકડ કરી છે.

ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસરનો યુવતી પર હોટલમાં બળાત્કાર

મળતી માહિતી મુજબ મૂળ સાવલીના ચંદ્રનગરનો ખેડૂત પુત્ર દિપ પટેલ છેલ્લા ત્રણેક વર્ષથી વડોદરાના કલાલી વિસ્તારમાં તેના પિતા સાથે રહેવા આવ્યો છે. દિપ પટેલને ફિલ્મ બનાવવાનો ચસ્કો લાગ્યો હતો અને તેણે ફિલ્મ કે સિરિયલ બનાવતા પ્રોડક્શન ગુ્રપને મદદ શરૃ કરી હતી. એક વર્ષ પહેલાં તેણે ગુજરાતી ફિલ્મ પણ તૈયાર કરી હતી. પરંતુ તેનું શૂટિંગ હજી પુરૃ થયું નથી.

ગુજરાતી ફિલ્મ પણ તૈયાર કરી હતી. પરંતુ તેનું શૂટિંગ હજી પુરૃ થયું નથી

એ જ રીતે વડોદરાની નાઇટ લાઇફ ઉપર પણ તેણે વેબ સીરિઝના પાંચેક એપિસોડ તૈયાર કર્યા છે. પરંતુ તેનું પણ શૂટિંગ અને એડિટિંગ બાકી છે. પેમેન્ટ માટે પણ લોકો દિપ પાસે ધક્કા ખાતા હોવાની વિગતો જાણવા મળી છે.

READ ALSO

Related posts

ખાનગી હોસ્પિટલોમાં 210 દર્દી વેન્ટિલેટર ઉપર, માત્ર 14 વેન્ટિલેટર ખાલી: અમદાવાદ શહેરની ભયાનક સ્થિતિ આવી સામે

pratik shah

શું મહામારીના આંકડાઓ છૂપાવવા ઉચ્ચકક્ષાએ થઇ રહ્યાં છે પ્રયાસો, અન્ય રાજ્યો કરતાં ગુજરાતે કોરોનાને ઝડપથી કાબુમાં લીધો!

pratik shah

ઘાતક કોરોના/ છેલ્લા 24 કલાકમાં વધુ 1564 પોઝિટિવ કેસ નોંધાયા, 16ના નિપજ્યા કરૂણ મોત: પરિસ્થિતિ વધુ ગંભીર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!